Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પ્રોટીન $'A'$ એ $0.30 \%$ ગ્લાયસીન $($અણુભાર $75)$ ધરાવે છે. પ્રોટીન $'A'$ નો ઓછામાં ઓછો અણુભાર $\dots\dots\dots\times 10^{3}\,g\,mol ^{-1}$. [નજીકનો પૂર્ણાંક]
$2.4$ ગ્રામ $FeO$ ઉપર હાઈડ્રોજન સાથે રીડકશન કરતા $1.68$ ગ્રામ $Fe$ મળે છે. બીજા પ્રયોગમાં $2.9$ ગ્રામ $FeO$ નું હાઈડ્રોજન સાથે રીડકશન કરતાં $2.03$ ગ્રામ $Fe$ આપે છે. આપેલ માહિતીના પરિણામો ...... નિયમનું પાલન કરે છે.
$1.80\, g$ ઓક્સીજન ધરાવતું એક સંયોજન $\left( C _{x} H _{y} O _{z}\right)$ નું સંપૂર્ણ દહન કરતા $2.64\, g\, CO_2$ અને $1.08\, g\, H_2O$ આપે છે. તો કાર્બનિક સંયોજનમાં ઓક્સીજનની ટકાવારી .......... છે.