એક હળવા સળિયાના છેડે $1.5\, {kg}$ દળ અને $50\, {cm}$ ત્રિજયાના બે સમાન ગોળા જોડેલા છે. બંને ગોળાના કેન્દ્ર વચ્ચેનું અંતર $5\, {m}$ છે. તો આ સળિયાના મધ્યબિંદુમાંથી પસાર થતી અને સળિયાને લંબ એક્ષાને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા (${kgm}^{2}$ માં)કેટલી થાય?
A$18.75$
B$1.905$
C$19.05$
D$1.875$
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get started
c \({M}=1.5\, {kg}, {r}=0.5 \,{m}, {d}=\frac{5}{2}\, {m}\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$3\; m$ લંબાઈના સળિયાનું એકમ લંબાઈ દીઠ દળ એ તેના એક છેડાથી અંતર $x$ ના સમપ્રમાણમાં બદલાય છે, તો આ સળિયાનું દ્રવ્યમાનકેન્દ્ર તેના એક છેડેથી કેટલા અંતરે ($m$ માં) હશે?
$10\ kg$ દળ અને $ 0.4\ m$ વ્યાસ ધરાવતી રિંગ તેની અક્ષની આસપાસ ભ્રમણ કરે છે. જો તે $ 2100$ પરીભ્રમણ દર મિનિટે કરે તો તેમનો કોણીય વેગમાન ....... $kg - m^2/s$ હોય?
એક ધન ગોળો (sphere) સમક્ષિતિજ સમતલ ઉપર સરક્યા સિવાય ગબડે છે. ગોળાની ભ્રમણ અક્ષને અનુલક્ષીને કોણીય વેગમાન અને ગતિ કરતા ગોળાની કુલ ઊર્જાની ગુણોત્તર $\pi: 22$ મળે છે. તો કોણીય ઝડપ $.........\,rad / s$ હશે.
એક વજનદાર નક્કર ગોળાને એક ખરબચડી સમક્ષિતિજ સપાટી ઉપર ગબડ્યા વગર પ્રારંભિક વેગ $u$ સાથે ફેકવાામાં આવે છે. જ્યારે તે શુદ્ધ રોલિંગ (ગબડતી) ગતિ શરૂ કરે ત્યારે તેની ઝડપ શું થશે?
$2\ m$ ત્રિજ્યાની વર્તૂળાકાર તકતી $ 240 $ ભ્રમણ/મિનિટ થી ભ્રમણ કરે છે તકતીને ટોર્ક આપતા તે $\pi\ radian/s^2$ ના દરથી ધીમી પડે છે તો કેટલા સમયમાં તે અટકશે. સ્થિર થતા પહેલા તકતી કેટલા ભ્રમણ પૂર્ણ કરશે?
$'m'$ દળ અને $R $ ત્રિજ્યાનો નળાકાર તેની અક્ષ પર '$\omega$' કોણીય વેગથી ઘર્ષણ વિના ચાકગતિ કરે છે. $ v$ વેગથી ગતિ કરતો $m$ દળનો કણ તેની સાથે અથડાઇને તેની રીમ પર ચોટી જાય છે. આઘાત બાદ નળાકારનો કોણીય વેગ ગણો.
એક સમાન જાડાય ધરાવતી $56\ cm$ વ્યાસ વાળી એક વર્તુળાકાર તક્તીમાથી એક બાજુ એ થી $42\ cm$ વ્યાસ વાળો એક ભાગ દૂર કરવામાં આવે તો વધેલા ભાગનું દ્રવ્યમાનકેન્દ્ર ........ $cm$ થાય.