એક કાંચનો વક્રીભવનાંક $1.5$ છે, શૂન્યાવકાશમાંથી પસાર થતાં પ્રકાશના કિરણની તંગલંબાઇ $6000\;\mathring A$ છે જે આ કાંચમાંથી પસાર થાય ત્યારે તેની તરંગલંબાઈ કેટલા $\mathring A$ હશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1.5$ વક્રીભવનાંક ધરાવતા કાટકોણ પ્રિઝમ $\left(30^{\circ}-60^{\circ}-90^{\circ}\right)$ ની કર્ણરેખા પર પ્રવાહીનું ટીપુ ઢોળેલ છે. (આકૃતિ જુઓ) પ્રિઝમની નાની બાજુ પર પ્રકાશને પડવા દેવામાં આવે છે. આનાથી પ્રકાશનું કિરણ પૂર્ણ પરાવર્તન પામે છે. તો વકીભનાંકનુ મહત્તમ મૂલ્ય $...........$
આંખને $7.8\, mm$ વક્રતા ત્રિજ્યાના પડદા (cornea) થી એક વક્રીભૂત સપાટી તરીકે લઈ શકાય કે જે $1$ અને $1.34$ વક્રીભવનાંક ધરાવતા બે માધ્યમોને જુદા પાડે છે. એક સમાંતર પ્રકાશપૂંજ આ વક્રીભૂત સપાટીથી જે અંતર પર કેન્દ્રિત થાય તે અંતર કેટલા .....$cm$ હશે?
એક સમઘન રૂમ અરીસાથી બનાવેલ છે.તળિયાના વિકર્ણ પર એક કીડી ગતિ કરે છે. ત્યારે બે અડકેલી દિવાલના અરીસામાં પ્રતિબિંબનો વેગ $10 cms^{-1}$ હોય,તો છતના અરીસામાં પ્રતિબિંબનો વેગ કેટલો થાય?
$10\, cm $ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાથી $25\, cm$ દૂર $3\, cm$ નો ચોરસ મૂકેલો છે. ચોરસનું કેન્દ્ર અરીસાની અક્ષ પર અને સમતલ અક્ષને લંબ છે. વાયરના પ્રતિબિંબ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ ........$cm^{2}$ છે.