Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
દિવાથી $20 \,cm$ અંતરે બે સેકન્ડ એક્સપોઝરના સમય વડે એક સારી ફોટોગ્રાફીક પ્રિન્ટ મેળવવામાં આવે છે. તો $40 \,cm$ ના અંતરે સમાન રીતે સારું પરિણામ મેળવવા માટે એક્સપોઝરનો સમય.......$s$ ગણો.
$X-Y$ સમતલને બે પારદર્શક માધ્યમો $M_1$ અને $M_2$ ને જોડતી સીમા (સપાટી) તરીકે લઈ શકાય. $M_1$ ને $Z \geqslant 0$ માટે $\sqrt{2}$ જેટલો વક્રીભવનાંક અને $M _2$ ને $Z < 0$ માટે $\sqrt{3}$ જેટલો વક્રીભવનાંક છે. $M _1$ માં $\overrightarrow{ P }=4 \sqrt{3} \hat{i}-3 \sqrt{3} \hat{j}-5 \hat{k}$ સદિશ વડે અપાતો પ્રકાશ બે માધ્યમોની છૂટી પાડતી સપાટી ઉપર આપાત કરવામાં આવે છે. $M_1$ માં આપાતકોણ અને $M_2$ માં વક્રીભૂતકોણ વરચેચેનો તફાવત $.................$ ડીગ્રી થશે.
$A=30^{\circ}$ ખુણાના સમદ્વિબાજુ પ્રિઝમની એક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવ્યો છે. બીજી સપાટી પર $60^{\circ}$ આપાત કોણે પડતો પ્રકાશ ચાંદીનો ઢોળ ચડાવેલ સપાટી પરથી પરાવર્તન બાદ તેજ માર્ગ પાછું કરે છે. પ્રિઝમના પદાર્થનો વક્રીભવનાંક કેટલો છે ?
પ્રકાશ $M_1$ અને $M_2$ એમ બે માધ્યમોમાં અનુક્રમે $1.5 \times 10^8 ms ^{-1}$ અને $2.0 \times 10^8 ms ^{-1}$ ની ઝડપ સાથે ગતિ કરે છે. તેઆની વચ્ચેનો કાંતિકોણ $...........$ થશે.
$1.5$ વક્રીભવનાંક ઘરાવતા કાંચના બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઇ $2\, cm$ છે. જ્યારે તેને $1.25$ વક્રીભવનાંક ઘરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે કેન્દ્રલંબાઇ ($cm$ માં) કેટલી થાય?
$40$ પાવરના મીણબત્તીના દીવાથી $0.6 \,m$ ના અંતરે ફોટોગ્રાફી પ્રિન્ટ માટે યોગ્ય પ્રભાવી સમય $20$ સેકન્ડ છે. તો $20$ પાવરના મીણબત્તીના દીવાથી $1.2\, m$ ના અંતરે તે જ પ્રિન્ટ માટે યોગ્ય પ્રભાવી સમય કેટલા ......$sec$ હશે?
$P$ બિંદુ એ પ્રકાશ કિરણ પુંજ અભિકેન્દ્રીત થાય છે. $P$ બિંદુથી $12\, cm $ પ્રકાશ પુંજના પથ પર એક લેન્સ મૂકવામાં આવે છે. જો લેન્સ $20\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ કાચ હોય, તો ક્યાં........$cm$ બિંદુએ કિરણપુંજ અભિકેન્દ્રિત થાય?