એક કાર અચળ ઝડપે સાથે $0.1 \,km$ ની ત્રિજ્યાના સમક્ષિતિજ વર્તુળાકાર રસ્તા પર ગતિ કરી રહી છે. જો કારના ટાયર અને રસ્તા વચચચેનો ઘર્ષણાંક $0.4$ છે, તો કારની ઝડપ ............ $m / s$ હોઈ શકે છે $\left[g=10 \,m / s ^2\right]$
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક કારના તળિયા પર રહેલો પદાર્થ સ્થિર રહે છે. પદાર્થ અને તળિયા વચ્યેનો સ્થિત ઘર્ષણાંક $0.15$ છે.કારનો મહત્તમ પ્રવેગ ($m s ^{-2}$ માં) ગણો.$\left( g =10\,m s ^{-2}\right)$.
$1\, kg$ દળનો બ્લોક $\frac{1}{\sqrt{3}}$ સ્થિત ઘર્ષણાંક ધરાવતી સપાટી પર છે. બ્લોક પર $F\, N$ જેટલું લઘુતમ બળ લગાવતા તે ખસે છે. તો તો $F$નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે? [$g =10 \,ms ^{-2}$ ]
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $10\ kg$ દળ ધરાવતા ચોસલાને ખરબચડા ઢોળાવ પર રાખવામાં આવેલ છે. ચોલસા પર $3\ N$ બળ લગાડવામાં આવે છે. સમતલ અને ચોલસા વચ્ચે સ્થિતઘર્ષણાંક $0.6$ છે. ચોલસું નીચે તરફ ગતિ ના કરે તે માટે જરૂરી લઘુત્તમ બળ $P$ નું મૂલ્ય ........ $N$ હશે.
$800 \mathrm{~kg}$ ની એક કાર $300 \mathrm{~m}$ ની ત્રિજ્યાં અને $30^{\circ}$ ના કોણવાળા ઢોળાવ વાળા રોડ ઉપર વળાંક લે છે. જો સ્થિતિ ઘર્ષણાંક $0.2$ હોય તો સુરક્ષિત રીતે ગાડી આ વળાંક લઈ શકે તે માટે મહત્તમ ઝડપ . . . . .હશે. $\left(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2, \sqrt{3}=1.73\right)$ લો.