Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે $A$ અને $B$ બોલને $180 \,m$ ઊંચા ટાવર ઉપર મૂકવામાં આવેલા છે. બોલ $A$ ને ટાવરની ટોચ પરથથી $t=0 \,s$ એ મુક્ત કરવામાં આવે છે. બોલ $B$ ને નીચે તરફ $u$ જેટલી પ્રારંભિક વેગ સાથે $t=2 \,s$ એ ફેકવામાં આવે છે. અમુક સમય બાદ, બંને બોલ જમીનથી ઉપર $100 \,m$ ઊંચાઈ આગળ મળે છે. $u$ નું મૂલ્ય ($ms ^{-1}$ માં) શોધો.
એક કણ સીધી રેખા $OX$ પર ગતિ કરે છે. $t ($સેકન્ડમાં$)$ સમયે કણના $O$ થી અંતર $x$ (મીટરમાં) એ $x =40+12 t - t ^{3}$ વડે આપવામાં આવે છે. આ કણ સ્થિર થશે તે પહેલાં કેટલા$.........m$ અંતર કાપશે?
એક માણસ ઉપર તરફ એક બોલ ફેકે છે જે $20 \;m$ ઉપર જઈને પાછો તેના હાથમાં આવે છે. તો તેનો શરૂઆતનો વેગ $u$ અને બોલ કેટલા સમય $T$ સુધી હવાં રહ્યો હશે તે શોધો.
$44.1 \,m$ ઊંચાઇ ધરાવતા એક પુલ ઉપરથી પથ્થરને મુકત કરવામાં આવે છે.$1 \,sec$ પછી બીજા પદાર્થને ફેંકવામાં આવે છે.બંને પદાર્થ પાણીમાં એક સાથે પડે છે.તો બીજા પદાર્થને કેટલા......$m/s$ વેગથી ફેંકયો હશે?
એક બોલ $P$ ને શીરોલંબ રીતે નીચે છોડવામાં આવે છે અને બીજો બોલ $Q$ સમાન ઊંચાઈથી અને તે જ સમયે સમાન વેગથી સમક્ષિતિજ સાથે ફેંકવામાં આવે છે. જો હવાનો અવરોધ અવગણવામાં આવે , તો પછી
આકૃતિમાં દર્શાવેલાં બ્લોક એ $10 \,m / s$ નાં અચળ વેગે જમણી બાજુ તરફ ગતિ કરે છે. સંપર્કમાંની તમામ સપાટીઓ ખરબચડી છે. બ્લોક $B$ પર જમીન દ્વારા લગાડેલું ઘર્ષણ બળ ..... $N$ છે