Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કોઈ એક કણ $x =0$ સમયે $t =0$ આગળથી ગતિની શરૂઆત કરી ધન $x$ દિશા તરફ $v$ વેગથી એવી રીતે આગળ વધે છે કે તે $v=\alpha \sqrt{x}$ મુજબ બદલાય. કણનું સ્થાનાંતર સમય સાથે કોના પ્રમાણમાં બદલાય?
એક બોલને ઉપર તરફ અમુક વેગથી ફેંકવામાં આવે છે કે જેથી તે મહત્તમ $h$ ઊંચાઈ સુધી પહોચે છે. અનુક્રમે ઉપર જતી અને નીચે આવતી વખતે જ્યારે બોલ $\frac{h}{3}$ ઉંચાઈએ હોય, ત્યારે સમયોનો ગુણોત્તર શોધો.
કણ એક સીધી રેખામાં એવી રીતે આગળ વધી રહ્યું છે કે તેના સ્થાનાંતરનું સમીકરણ $s = {t^3} - 6{t^2} + 3t + 4$ મીટર છે. જયારે પદાર્થનો પ્રવેગ શૂન્ય હશે ત્યારે તેનો વેગ ($m{s^{ - 1}}$ માં) કેટલો હશે?
$44.1 \,m$ ઊંચાઇ ધરાવતા એક પુલ ઉપરથી પથ્થરને મુકત કરવામાં આવે છે.$1 \,sec$ પછી બીજા પદાર્થને ફેંકવામાં આવે છે.બંને પદાર્થ પાણીમાં એક સાથે પડે છે.તો બીજા પદાર્થને કેટલા......$m/s$ વેગથી ફેંકયો હશે?