એક કણ $4 \mathrm{~cm}$ ના કંપવિસ્તારથી સરળ આવર્ત ગતિ કરે છે. મધ્યમાન સ્થાને કણનો વેગ $10 \mathrm{~cm} / \mathrm{s}$ છે. જ્યારે કણની ઝડ૫ $5\ \mathrm{cm} / \mathrm{s}$ થાય ત્યારે મધ્યમાન સ્થાન થી તેનું અંતર $\sqrt{\alpha}\ \mathrm{cm}$ છે,જ્યા $\alpha=$_______.
A$11$
B$22$
C$12$
D$15$
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get started
c \( \mathrm{V}_{\mathrm{at} \text { mann position }}=\mathrm{A} \omega \Rightarrow 10=4 \omega \)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$X$ અક્ષ પર થતી સરળ આવર્ત ગતિનો કંપવિસ્તાર $4\,cm$ અને આવર્તકાળ $1.2\, sec$ છે,તો $x =2\, cm$ થી $x = + 4\, cm $ જવા અને પાછા આવવા માટે કેટલો સમય .... $\sec$ લાગે?
$m$ દળના લોલક સાથેનું એક સાદું લોલક $A$ થી $C$ અને પછી $A$ પર ફરી એવી રીતે વળે કે જેથી $PB$, $H$ થાય. જો ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $g$ હોય, તો જ્યારે લોલક $B$ માંથી પસાર થાય છે, ત્યારે તેનો વેગ કેટલો થાય?
એક સરખા સ્પ્રિંગ અચળાંક $k$ ધરાવતી ત્રણ સ્પ્રિંગ સાથે $m$ જેટલું દળ આકૃતિ મુજબ લટકાવેલ છે. જો દળને થોડુંક નીચે તરફ ખેંચીને છોડી દેવામાં આવે તો થતા દોલનોનો આવર્તકાળ કેટલો હશે ?
એક રિંગને ખીલી પર લટકાવેલ છે, તે સરક્યાં અને ગબડ્યા વગર આવર્તગતિ કરે છે. $(i)$ તેના સમતલમાં તેનો આવર્તકાળ $T_{1}$ અને, $(ii)$ આગળ અને પાછળ સમતલને લેમ્બ દિશામાં તેનો આવર્તકાળ $T _{2}$ હોય તો $\frac{ T _{1}}{ T _{2}}$ નો ગુણોત્તર કેટલો થાય?
આપેલ આકૃતિમાં, એક $M$ દળ જેનો એક છેડો દઢ આધાર સાથે જડિત કરેલ છે તેવી સમક્ષિતિજ સ્પ્રિંગ સાથે જોડેલ છે. સ્વિંગનો સ્પ્રિંગ અચળાંક $k$ છે. ઘર્ષણરહિત સપાટી પર દળ $T$ જેટલા આવર્તકાળ અને $A$ જેટલા કંપવિસ્તાર સાથે દોલન કરે છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, દળ જ્યારે સંતુલન સ્થિતિમાં હોય છે ત્યારે બીજા $m$ દળને ધીરેથી (સાવચેતીથી) તેના પર જોડવામાં આવે છે. દોલનનો નવો કંપવિસ્તાર ............ થશે.
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે $h$ ઊંચાઈ પર $m$ દળનો ભાર તવા પર પરે છે જે સ્પ્રિગથી લટકાવેલ છે. જો સ્પ્રિગ અચળાંક $k$ હોય અને તવાનું દળ શૂન્ય હોય અને દળ $m$ એ તવાની સાપેક્ષમાં ઉછળે નહી, તો કંપનનો કંપનવિસ્તાર $............$
$10\, kg$ દ્રવ્યમાનની એક વર્તુળાકાર તક્તી તેના કેન્દ્રથી જોડેલ તાર દ્વારા લટકાવવામાં આવેલ છે. આ તક્તીને ઘુમાવીને તારમાં વળ ચડાવી તેને મુક્ત કરવામાં આવે છે. આ વળ (ટોર્શનલ) દોલનોનો આવર્તકાળ $1.5\, s$ છે. આ તક્તીની ત્રિજ્યા $15 \,cm$ છે. આ તારનો ટોર્શનલ સ્પ્રિંગ-અચળાંક નક્કી કરો. ($\alpha -$ એ ટૉર્શનલ સ્પ્રિંગ-અચળાંક છે જે સંબંધ $J = -\alpha \theta $ દ્વારા વ્યાખ્યાયિત છે. જ્યાં $J $ પુનઃસ્થાપક બળ-યુગ્મ અને $\theta $ એ વળ-કોણ છે.)