એક કણ સીધી રેખામાં એવી રીતે ગતિ કરે છે કે જેથી તેના વેગ દર મીટરે $5\,ms ^{-1}$ જેટલો વધે. જે બિંદુએ વેગ $20\,ms ^{-1}$ હોય, ત્યાં કણનો પ્રવેગ ($ms ^{-2}$ માં) કેટલો હશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$t$ થી $(t+1) \mathrm{s}$ સમય અંતરાલમાં, ગતિ કરતા કણ માટે સ્થાનાંતર અને વેગમાં વધારો અનુકમે $125 \mathrm{~m}$ અને $50 \mathrm{~m} / \mathrm{s}$ છે. કણ દ્વારા $(t+2)$ માં સેકન્ડમાં કપાતું અંતર_________$\mathrm{m}$ છે.
એક બોલને શિરોલંબ ઉપર તરફ ફેંકવામાં આવે છે. જ્યારે તે તેની મહત્તમ ઊંચાઈના અડધા ભાગ સુધી પહોંચે, ત્યારે તેનો વેગ $10 \;m/s$ છે. બોલ કેટલી ઊંચાઈ ($m$ માં) સુધી જશે? ($g = 10\; m/s^2$ લો)
એક $10\,cm$ ના લાકડા ના બ્લોકમાંથી પસાર થતાં બુલેટ નો વેગ $200\,m/s$ થી ઘટી ને $100\,m/s $ થાય છે. ધારો કે ઘટાડા દરમિયાન તેની ગતિ અચળ પ્રતિપ્રવેગી છે તો પ્રતિપ્રવેગનું મૂલ્ય કેટલું થશે?
એક પદાર્થને ઉપર તરફ ફેંકતા, $5^{th}\,sec$ માં કાપેલ અંતર $6^{th} \,sec$ માં કાપેલ અંતર કરતાં બમણું છે.તો પદાર્થને કેટલા.........$m/s$ વેગથી ફેંકયો હશે? $(g = 10\,m/{s^2})$
નિયત અંતરેથી શરુ થતા ગતિ કરી રહેલા કણનો પ્રવેગ $(a)$ સમય $(t)$ નો આલેખ આકૃતિમાં દર્શાવવામાં આવ્યો છે. નીચેનામાંથી કયો આલેખ તેના સમય $(t)$ સાથે વેગ $(v)$ ની વિવિધતા શ્રેષ્ઠતાથી રજૂઆત કરે છે?