એક કણ સુરેખ માર્ગ પર ગતિ કરે છે.$10 \,sec$ પછી તે મૂળ સ્થાને પાછો આવે છે. કણે કાપેલું કુલ અંતર $30\,m$ છે.નીચેનામાંથી ખોટું વિધાન કયું છે?
  • A
    કણનું સ્થાનાંતર શૂન્ય થાય.
  • Bકણની સરેરાશ ઝડપ $3m/sec$ છે.
  • Cકણનું સ્થાનાંતર $30m$ છે.
  • D$(a)$ અને $(b)$ બંને
Easy
Download our app for free and get startedPlay store
c
(c) Displacement of the particle will be zero because it comes back to its starting point

\({\rm{Average \,speed }} = \frac{{{\rm{Total\, distance }}}}{{{\rm{Total\, time }}}} = \frac{{30m}}{{10\;sec}} = 3\;m/s\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક નદી પર એક સમક્ષિતિજ પુલ બાંધવામાં આવ્યો છે. પુલ પર ઊભેલ વિદ્યાર્થી એક નાનો દડો (બૉલ) $4\,m s ^{-1}$ વેગથી શિરોલંબ ઉર્ધ્વ દિશામાં ફેંકે છે. દડો $4\,s$ બાદ પાણીની સપાટી પર પછડાય છે. પાણીની સપાટીથી પુલની ઊંચાઈ $.......\,m$ છે.$\left( g =10 m s ^{-2}\right.)$ લો.
    View Solution
  • 2
    $240\;m$ ઊંચા ખડકની ટોચ પરથી બે પથ્થરને અનુક્રમે $10\;ms^{-1}$ અને $40\;ms^{-1}$ ની પ્રારંભિક ઝડપથી ઊર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. નીચે દર્શાવેલ આલેખો પૈકી કયો આલેખ બીજા પથ્થરનો પ્રથમ પથ્થરની સખામણીમાં સાપેક્ષ-સ્થાનનો સમય સાથેનો ફેરફાર સૌથી સારી રીતે રજૂ કરે છે?

    (ધારો કે પથ્થરો જમીન પરથી અથડાઇને પાછો ફેંકાતો નથી અને હવાનો અવરોધ અવગણો, $g=10$ $ms^{-2}$ લો.)

    (અત્રે આકૃતિઓ ફકત રેખાકૃતિ સૂચવે છે, તેઓ એક જ સ્કેલ પર દોરેલ નથી.)

    View Solution
  • 3
    એક કણ ધન $x-$ દિશામાં $v= b\sqrt x$ ના વેગથી ગતિ કરે છે. $t = \tau$ સમયે તેની ઝડપ કેટલી હશે? ($t = 0$ સમયે કણ ઉગમબિંદુ પાસે છે તેમ ધારો)
    View Solution
  • 4
    મકાનની ટોચ પરથી એક પથ્થરને મુક્ત કરવામાં આવે છે. જ્યારે આ પથ્થર ટોચથી $5\, m$ નીચે આપેલા બિંદુ પાસેથી પસાર થાય છે, ત્યારે ટોચથી $25\, m$ નીચે રહેલા બિંદુ પરથી બીજા પથ્થરને મુક્ત કરવામાં આવે છે. બંને પથ્થર મકાનનાં તળીયે એક સાથે પહોંચે છે. મકાનની ઊંચાઈ ($m$ માં) કેટલી હશે?
    View Solution
  • 5
    જ્યારે પદાર્થનો વેગ ચલિત છે, ત્યારે શું થાય?
    View Solution
  • 6
    એક પદાર્થને $u$ વેગથી ઉપર તરફ ફેંકતા મહત્તમ ઊંચાઇએ $6\,sec$ એ પહોંચે છે,તો પદાર્થ એ $1^{st}$ sec અને $7^{th} \,sec$ માં કાપેલ અંતરનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 7
    ${m_1}$ અને ${m_2}$ દળના બોલને સમાન ઊંચાઈ પરથી મુક્ત કરવામાં આવે છે તો તેને જમીન પર આવતા લાગતો સમય ${t_1}$ અને ${t_2}$ હોય તો 
    View Solution
  • 8
    એક બસ સીધા રસ્તા પર $10\ ms^{-1 }$ ની ઝડપે ગતિ કરે છે. એક સ્કૂટરસવાર એ બસને $ 100s$ માં ઓવરટેક કરવા માગે છે. જો બસ સ્કૂટરસવારથી $1 \ km$ ના અંતરે હોય, તો સ્કૂટરસવારે કેટલી ઝડપે $(m/s$ માં$)$ બસનો પીછો કરવો જોઈએ?
    View Solution
  • 9
    પ્રિતી મેટ્રો સ્ટેશન પર પહોંચીને જુએ છે, કે એસ્કેલેટર કાર્યરત નથી.તેથી તેને સ્થિર એસ્કેલેટર પર ચાલવા માટે $ t_1 $ સમય લાગે છે. બીજા દિવસે જ્યારે એસ્કેલેટર ચાલતું હોય, તો તે તેના પર ઊભા રહીને $t _{2}$ સમયમાં તે ઉપર પહોંચે છે. તે ગતિ કરતાં એસ્કેલેટર પર ચાલવા લાગે, તો તેને ઉપર પહોંચવા લાગતો સમય શું હશે?
    View Solution
  • 10
    કણ માટે અંતર-સમયનો વક્ર આકૃતિમાં બતાવવામાં આવ્યો છે. કણનો મહત્તમ તત્કાલિન વેગ કયા બિંદુની આસપાસ હોય?
    View Solution