એક કણ ઉદ્ગમ બિંદુથી સ્થિર સ્થિતિમાં $6 m/s^2$ ના પ્રવેગથી $x$ દિશામાં અને $8 m/s^2$ ના પ્રવેગથી $y$ દિશામાં ગતિ કરતો હોય,તો $4 sec$ પછી તેણે કેટલા........$m$ સ્થાનાંતર કર્યું હશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે બોલને પાણીના સ્તરથી તળાવમાં $4.9 \,m$ ઊંચાઈએથી ફેકવામાં આવે છે ત્યારે તે પાણીને $v$ વેગથી અથડાય છે અને અચળ વેગ $v$ થી તળિયે ડૂબી જાય છે. તેને મુક્ત (છોડ્યા) બાદ $4.0 \,s$ સમયે તળિયે પહોંચે છે. તળાવની ઊંડાઈ ($m$ માં) લગભગ કેટલી હશે?
એક સીધી રેખામાં ગતિ કરતાં પદાર્થ માટે વેગ $(v)$ વિરુદ્ધ સમય $(t)$ નો આલેખ આપેલ છે. બિંદુ $S$ એ $4.333$ સેકન્ડ પર છે. પદાર્થે $6 \;s$ માં કાપેલ કુલ અંતર ($m$ માં) કેટલું હશે?
$150\;m$ લાંબી ટ્રેન ઉત્તર દિશામાં $10\;m / s$ ના વેગથી જઇ રહી છે. એક પોપટ $5\; m / s$ ના વેગથી દક્ષિણ દિશામાં રેલના પાટાને સમાંતર ઊડી રહ્યું છે. પોપટને ટ્રેનને ક્રોસ કરવા કેટલો સમય ($sec$ માં) લાગશે?
એક બસ સીધા રસ્તા પર $10\;ms^{-1 }$ ની ઝડપે ગતિ કરે છે. એક સ્કૂટરસવાર એ બસને $ 100\;s$ માં ઓવરટેક કરવા માગે છે. જો બસ સ્કૂટરસવારથી $1\; km$ ના અંતરે હોય, તો સ્કૂટરસવારે કેટલી ઝડપે ($m/s$ માં) બસનો પીછો કરવો જોઈએ?