એક લિફ્‍ટ $a$ જેટલા પ્રવેગથી નીચે આવી રહી છે.લિફ્‍ટમાં ઊભેલી વ્યકિત એક બોલ પડતો મૂકે છે,તો લિફ્‍ટમાં ઊભેલી વ્યકિત અને બહાર જમીન પર ઊભલી વ્યકિત તે આ બોલના પ્રવેગ અનુક્રમે _______ અને ________ માપશે
  • A$g,\,g$
  • B$g - a,\,g - a$
  • C$g - a,\,g$
  • D$a,\,g$
AIEEE 2002, Medium
Download our app for free and get startedPlay store
c
(c)Due to relative motion, acceleration of ball observed by observer in lift \(= (g -a)\) and for man on earth the acceleration remains \(g\).
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સ્થિર લિફ્ટની અંદર સ્પ્રિંગ તુલામાં ઉભેલા માણસનું દળ $60\, kg$ છે. જે $1.8 \,m / s ^{2}$ અચળ પ્રવેગ થી લિફ્ટ નીચે ઉતરે તો માણસનું વજન ........ $N$ હશે.

    $\left[g=10 m / s ^{2}\right]$.

    View Solution
  • 2
    $m$  દળનો બોમ્બ $ v$ વેગથી $ \theta $ ખૂણે પ્રક્ષિપ્ત કરાવવામાં આવે છે.મહત્તમ ઊંચાઇએ તેના સમાન દળના બે ટુકડા થાય છે.એક ટુકડો પ્રક્ષિપ્ત બિંદુ તરફ પાછો આવે,તો બીજા ટુકડાનો વેગ કેટલો હશે?
    View Solution
  • 3
    તંત્ર સમતોલન સ્થિતિમાં હોય,તો $\theta $ નું મુલ્ય ........ $^o$ હશે.
    View Solution
  • 4
    $30 \,{g}$ ના સમાન દળના બે બિલિયર્ડ દડા સમાન $108\, {kmph}$ (આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે) ની ઝડપે દઢ દિવાલ સાથે જુદા જુદા ખૂણે અથડાય છે. જો દડાઓ સમાન ઝડપે પરાવર્તિત થાય, તો $X$ અક્ષની દિશામાં બોલ $a$ અને બોલ $b$ ના આઘાતના મૂલ્યનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 5
    જ્યરે કોઈ પદાર્થ સ્થિર હોય છે
    View Solution
  • 6
    આપેલ તંત્ર માટે સમક્ષિતિજ દોરીમાં તણાવ $T_1 \,\,kg-wt$ માં કેટલો થાય?
    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વજન વગરની દોરી, $m$ દળના પુલીના હુક સાથે લટકાવી છે અને $M$ દળના બ્લોક દોરી સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લટકાવ્યો છે તો, હુક દ્વારા પુલી પર લાગતું બળ કેટલું થશે?
    View Solution
  • 8
    એક $6000 \,kg$ નું રોકેટ ફાયરિંગ માટે સુયોજિત કરેલ છે. જો વાયુની નિકાસની ઝડપ $1000 \,m / s$ છે, તો રોકેટના વજનને ઘટાડવા માટે જરુરી પ્રવાહ પૂરો પાડવા માટે દરેક સેકેંડમાં ............. $kg$ વાયુ મુક્ત કરવો જોઈએે?
    View Solution
  • 9
    $5\, kg$ નો પદાર્થ આકૃતિ મુજબ સ્પ્રિંગ બેલેન્સ પર લગાડતાં સ્પ્રિંગ બેલેન્સનું અવલોકન ............ $N$ હશે.
    View Solution
  • 10
    $m$  દળનો બોમ્બ $ v$ વેગથી $ \theta $ ખૂણે પ્રક્ષિપ્ત કરાવવામાં આવે છે.મહત્તમ ઊંચાઇએ તેના સમાન દળના બે ટુકડા થાય છે.એક ટુકડો પ્રક્ષિપ્ત બિંદુ તરફ પાછો આવે,તો બીજા ટુકડાનો વેગ કેટલો હશે?
    View Solution