એક લિફ્ટ $a$ જેટલા પ્રવેગથી નીચે આવી રહી છે.લિફ્ટમાં ઊભેલી વ્યકિત એક બોલને $a_o(a_o < a)$ પ્રવેગથી ઉપર તરફ ફેંકે છે,તો લિફ્ટની બહાર જમીન પર ઊભલી વ્યકિત તે બોલને કેટલા પ્રવેગથી ગતિ કરતો જોશે?
A$(a + {a_0})$ ઉપર તરફ
B$(a - {a_0})$ ઉપર તરફ
C$(a + {a_0})$ નીચે તરફ
D$(a - {a_0})$ નીચે તરફ
Easy
Download our app for free and get started
d (d) The effective acceleration of ball observed by observer on earth = \((a -a_0)\)
As \({a_0} < a,\) hence net acceleration is in downward direction.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$5 \,m$ ઊંચાઇ પરથી $400 \,gm$ ના દડાને મુકત કરવામાં આવે છે.તે જમીન પર આવતા $100\, N$ નું બળ ઉપર તરફ લગાવતાં $20 \,m$ ઊંચાઇએ જાય છે.તો બોલ અને બેટ વચ્ચેનો સંપર્ક સમય ........... $\sec$ હશે. $[g = 10\,m/{s^2}]$
$2 kg$ નો પદાર્થ $ 100 m/s$ ના વેગથી દિવાલ સાથે અથડાય ને તેટલા જ વેગથી પાછો આવે છે.જો દિવાલ સાથેનો સંપર્ક $1/50$ sec સમય હોય,તો દિવાલ દ્વારા કેટલું બળ લાગતું હશે?
એક ન્યુટ્રોનનું દળ $1.67 × 10^{-27} kg $ છે અને તે $ 10^8m/s$ ના વેગથી ગતિ કરતી વખતે સ્થિર સ્થિતિમાં રહેલા એક ડ્યુટેરોન સાથે અથડાય છે અને તેની સાથે ચોટી જાય છે. જો ડ્યુટેરોનનું દળ $3.34 ×10^{-27 } kg$ હોય તો બંનેના જોડાણની ઝડપ કેટલી હશે?
આકૃતિ દર્શાવ્યા મુજબ, એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી શરૂ થઈને ચલિત બળ $F$ ની અસર હેઠળ ગતિ કરે છે. જો બળનું પ્રારંભિક મુલ્ય $F_0$ છે, તો પછી જ્યાં તે પાછો સ્થિર અવસ્થામાં આવશે ત્યારે પદાર્થનું સ્થાન ક્યાં હશે?
$60\,kg$ દળ ધરાવતો વ્યક્તિ $940\,kg$ લિફ્ટની અંદર ઊભો છે અને કંટ્રોલ પેનલ પરનું બટન દબાવે છે. લિફ્ટ $1.0\,m/s^{2} $ ના પ્રવેગ સાથે ઉપર ગતિ કરે છે. જો $g =10\,ms ^{-2}$ હોય, તો આધારક કેબલમાં તણાવ ($N$ માં) કેટલો હશે?
દળ $M_1 = 20\,kg$ અને $M_2 = 12\,kg$ ધરાવતા બે બ્લોક ને $8\,kg$ દળ ધરાવતા ધાતુના સળિયા સાથે જોડેલા છે. આ તંત્ર ને $480\,N$ બળ આપીને ઉપર શિરોલંબ દિશામાં ખેંચવામાં આવે છે. તો સળિયાના મધ્યબિંદુ એ તણાવ ........ $N$ હશે .