Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $m$ દળનો મણકો તારને વાળીને બનાવેલ $y=4 Cx ^{2}$ જેવા પરવલય પર $P ( a , b )$ બિંદુ પર રહે છે. અને તે તાર $\omega$ કોણીય ઝડપથી ફરે છે તો $\omega$ નું મૂલ્ય કેટલું હશે? (ઘર્ષણને અવગણો)
$a$ બાજુવાળો એક સમઘન નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સમક્ષિતિજ સમતલ પર $v$ વેગથી ગતિ કરે છે તે $O$ બિંદુ આગળ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ઊપસેલી સપાટી પાસેથી પસાર થાય તો $O$ બિંદુ પછી તેનો કોણીય વેગ કેટલો થાય ?
ધારો કે ખરબચડી સમક્ષિતિજ સપાટી પર સ્થિર રહેલ $M$ દળનું નળાકાર તેના અક્ષને લંબ પ્રવેગ $'a'$ થી બહાર તરફ ખેંચવામાં આવે છે. તો બિંદુ $P$ આગળ $F_{friction}$ શું હશે? નળાકાર સરક્યાં વગર ગતિ કરે છે તેમ ધારો.
એક વર્તુળાકાર તક્તિ $l$ લંબાઈના ઢળતા સમતલ (ઢોળાવ)ની ટોચ ઉપરથી તળિયા સુધી પહોંચે છે. જ્યારે તે સમતલના તળિયે સરકે છે ત્યારે તેન $t$ સેકન્ડનો સમય લાગે છે. જ્યારે તે સમતલના તળિયે ગબડીને પહોંચે છે ત્યારે તે $\left(\frac{\alpha}{2}\right)^{1 / 2} t$ જેટલો સમય લે છે, જ્યાં $\alpha$ .......... હશે.
એક નિયમિત ઘનતાવાળી તકતી $10$ પરિભ્રમણ પ્રતિ સેકન્ડ કરે છે. તેની ઉપર ટૉર્ક લગાડતાં તેમાં $5\ rad s^{-2}$ નો કોણીય પ્રવેગ ઉત્પન્ન થાય છે.$2\ s $ બાદ તેનો કોણીય વેગ ......$ rad s^{-1}$ અને $2\ s$ માં તકતીએ કરેલાં પરિભ્રમણ ...... થાય.
ત્રણ દળ ${m_1},\,{m_2},\,{m_3}$ એક સમબાજુ ત્રિકોણ જેની બાજુની લંબાઈ $a$ છે તેના શિરોબિંદુ પર મૂકેલા છે. તો ત્રિકોણની ઊંચાઈની ની દિશામાં $m_1$ ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય ?
$l$ લંબાઈના દળરહિત દઢ સળીયાના બન્ને છેડા પર બે દળો $m$ અને $\frac{m}{2}$ લગાવવામાં આવ્યા છે. જેને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે $k$ વિમોટાંક $(torsional\,\, constant)$ વાળા પાતળા તારથી આ સળીયા-દળ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રથી લટકાવવામાં આવે છે. (આકૃતિ જુઓ) વિમોટાંક $k$ ના કારણે $\theta$ જેટલા કોણીય સ્થાનાંતર માટે પુન:સ્થાપિત ટોર્ક $\tau = k\,\theta $ છે. જ્યારે સળીયાને $\theta_0$ જેટલું ભ્રમણ કરાવી મુક્ત કરવામાં આવે છે ત્યારે તે તેની મધ્ય અવસ્થામાંથી પાસ થાય છે તે વખતે તારમાં ઉદ્ભવતું તણાવ ________ હશે