Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$4\, kg$ દળ ધરાવતો બ્લોક $A$ ને બીજા $5\, kg$ દળ ધરાવતા બ્લોક $B$ પર મુકેલ છે અને બ્લોક $B$ એ લીસ્સા સમક્ષિતિજ ટેબલ પર પડ્યો છે. જો બંને બ્લોક ને એકસાથે ખસેડવા માટે $A$ પર લગાવવું પડતું ન્યુનત્તમ બળ $12\, N$ છે તો બંને બ્લોક ને સાથે ખસેડવા માટે $B$ પર લગાવવું પડતું મહત્તમ બળ ........ $N$ થાય.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક $m $ દળનો બ્લોક એક ગાડા $C$ સાથે સંપર્કમાં છે. બ્લોક અને ગાડા વચ્ચેનો સ્થિતિ ઘર્ષણાંક $\mu $ છે. બ્લોકને પડતો અટકાવવા માટે ગાડાનો પ્રવેગ $\alpha $ કેટલો હોવો જોઇએ?
$M$ દળ ધરાવતું ચોસલું એક ખરબચડા ઢોળાવ પર અચળ વેગ સાથે નીચે સરકે છે. ઢોળાવનો સમક્ષિતિજ સાથે આંતરેલ કોણ $\theta$ છે. સંપર્ક બળનું મૂલ્ય $...........$ થશે.
$R_{1}$ અને $R_{2}$ અંદરની અને બહારની ત્રિજ્યા ધરાવતી વલયાકાર રિંગ સરક્યા વગર અચળ કોણીય ઝડપથી ફરે છે. રિંગના અંદરના અને બહારના ભાગો પર સ્થિત બે કણો દ્વારા અનુભવાતા બળોનો ગુણોત્તર, $\frac{F_{1}}{F_{2}}$ કેટલો થાય?