એક $m$ દળનો દડો $v$ વેગ સાથે, એક દિવાલથી $60^{\circ}$ ના ખૂણા પર સ્થિતિસ્થાપક રીતે અથડાય છે તો દિવાલની સાપેક્ષે દડાનાં વેગમાનમાં થતાં ફેરફરનું મૂલ્ય શું છે?
  • A$0$
  • B$2 m$
  • C$\sqrt{3} m v$
  • D$m$
Medium
Download our app for free and get startedPlay store
a
(a)

Given that, the ball collides elastic, \(\Rightarrow\) velaity initial = velocity final

From fig,

\(V_i=V \cos 60^{\circ}(-\hat{j})\)

\(V_f=V \cos 60(-\hat{j})\)

Change in momentum \(=m\left(\vec{V}_f-\vec{V}_i\right)\)

\(=m\left(-V \cos 60^{\circ}+V \cos 68^{\circ}\right)\)

\(=m(0)\)

\(=0\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $2kg$ ના પદાર્થને $4\,m{s^{ - 1}}$વેગથી ઉપર ફેંકવામાં આવે છે.તો કઇ ઊંચાઇએ ગતિઊર્જા અડધી થાય? $g = 10\,m/{s^2}$
    View Solution
  • 2
    એક $m $ દળની અને $2l$ લંબાઈને સમાન સ્થિતિ સ્થાપક સાંકળને અવગણ્ય વ્યાસ ધરાવતી એક લીસી સમક્ષિતિજ પીન પર સમતુલનમાં રહે તે રીતે લટકાવેલ છે. જ્યારે સાંકળ પિનને છોડે ત્યારે સાંકળની ઝડપ કેટલી હશે?
    View Solution
  • 3
    કાર એક પરિભ્રમણ પૂર્ણ કરતી હોય,તો...
    View Solution
  • 4
    એક માણસ એક ઘર્ષણવાલી સમક્ષિતિજ સપાટી પર એક બોક્સને ધક્કો મારે છે. તે $200\, N$ બળ $15\, m$ સુધી લગાવે છે. પછી તે થકી જાય છે અને તેના દ્વારા લાગતું બળ અંતર સાથે રેખીય રીતે ઘટીને $100\, N$ થાય છે. બોક્સ ટોટલ $30\, m$ જેટલું ખસે છે. તો બોક્સની આ ગતિ દરમિયાન માણસ દ્વારા થતું કુલ કાર્ય કેટલા $J$ હશે?
    View Solution
  • 5
    $0.15\, kg$ દળ ધરાવતા ક્રિકેટના એક દડાને ઉપર તરફ બોલિંગ મશીન દ્વારા ઉપર તરફ એવી રીતે ફેકવામાં આવે છે કે જેથી તે મહત્તમ $20\;m$ ઊંચાઈ સુધી જાય છે. જો બોલને ફેકતો ભાગ બોલ પર અચળ બળ $F$ અને તે $0.2\, m$ જેટલું સમક્ષિતિજ અંતર કાપે છે. તો બોલ પર લાગતું બળ $F$ કેટલા $N$ હશે?

    $\left(g=10\, m s^{-2}\right)$

    View Solution
  • 6
    $R $ ત્રિજયાની શિરોલંબ લૂપમાં $m$ દ્રવ્યમાનના કોઇ પદાર્થને કેટલા લઘુતમ વેગથી દાખલ કરાવવો જોઇએ કે જેથી તે લૂપમાં સંપૂર્ણ દાખલ થઇ શકે?
    View Solution
  • 7
    $'m'$દળ ધરાવતા દોલકને $'L'$ લંબાઇની હલકી દોરી વડે લટકાવવામાં આવે છે. તેના સૌથી નીચિના બિંદુ $A$ આગળ એવી રીતે લધુત્તમ સમક્ષિતિજ વેગ લગાડવામાં આવે છે કે જેથી તે અર્ધ વર્તુળાકાર ગતિ કરી સૌથી ઉપરના સ્થાન આગળ પહોંચે છે. તેમની ગતિ ઊર્જાઓની ગુણોત્તર $\frac{(K . E)_A}{(K . E)_B}$________છે:
    View Solution
  • 8
    $0.4\, kg$ દળવાળા એક પદાર્થને શિરોલંબ વર્તુળાકારે $2$ ભ્રમણ/સેકન્ડ થી ફેરવવામાં આવે છે. વર્તુળની ત્રિજ્યા $2\, m$ છે તો જ્યારે પદાર્થ વર્તુળના ટોચ ના સ્થાને હોય ત્યારે દોરીમાં રહેલ તણાવ ......... $N$ થાય.
    View Solution
  • 9
    એક પારિમાણિક ગતિ કરતા કણ પર સંરક્ષી બળ $F(x)$ લગાવતા તંત્રની સ્થિતિઉર્જા $U(x)$ ના ફેરફારનો ગ્રાફ નીચે આપેલો છે. ધારો કે $E_{\text {mech }}=8\, {J}$ હોય તો નીચેનામાંથી કયું વિધાન ખોટું પડે?
    View Solution
  • 10
    $m_1,m_2 $ દળોના બે પદાર્થો પ્રારંભિક વેગ $u_1 $ અને $u_2 $ થી ગતિ કરે છે. તેમની અથડામણને કારણે તે બે માંથી એક કણ $\varepsilon $ જેટલી ઊર્જાનું શોષણ કરીને ઉત્તેજિત થઇને ઊંચા ઉર્જા સ્તરમાં જાય છે. જો કણોના અંતિમ વેગો $v_1$ અને $v_2$ હોય, તો
    View Solution