જો ડેમમાથી પાણી $19.6\, m$ નીચે ટર્બાઇન વ્હીલ પર પડતું હોય તો ટર્બાઇન પાસે પાણીનો વેગ કેટલા ......... $\mathrm{m} / \mathrm{s}$ હશે? ($g = 9.8\, m/s^2$)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ગાડીને $10 m/s$ થી $20 m/s $ સુધી પ્રવેગી કરવા માટે જરૂરી ઊર્જાએ સ્થિર સ્થિતિએ રહેલી ગાડીને $10 m/s$ જેટલી પ્રવેગીત કરવા માટે જરૂરી ઊર્જા કેટલા ગણી છે?
$V$ વેગથી જતો દડો વિરુધ્ધ દિશામાં આવતા $ 2V$ વેગના સમાન દડા સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંધાત કરે છે.$V$ ની દિશા ઘન લેવી.તો બંને દડાના સંધાત પછીના વેગ અનુક્રમે
કુલ કાર્યના ઉતરતા કમમાં નીચેના ચાર આલેખોને ગોઠવો, જ્યાં $W_{1}, W_{2}, W_{3}$ અને $W_{4}$ અનુફમે આફતિ $a, b, c$ અને $d$ ને અનુરૂપ થયેલ કાર્ય દર્શાવે છે.
એક એકરેખીક અથડામણમાં $v_0$ જેટલી પ્રારંભિક ઝડપ ધરાવતો કણ બીજા તેટલું જ દળ ધરાવતા સ્થિર કણ સાથે અથડાય છે.જો અંતિમ કુલ ગતિઊર્જા,પ્રારંભિક ગતિઊર્જા કરતાં $50\%$ અધિક છે.તો અથડામણ બાદ, બે કણો વચ્ચે સાપેક્ષ વેગનું પરિમાણ હશે.
સંરક્ષી બળના તંત્ર માટે સ્થિતિ ઊર્જા $U = ax^2 - bx$ સૂત્રની મદદથી આપી શકાય. જ્યાં $a$ અને $b$ અચળાંકો છે. સમતુલન સ્થિતિ અને સમતુલન સ્થિતિ ઊર્જા અનુકમે ..... હશે.
પશ્રિમ દિશા તરફ $v$ વેગથી ગતિ કરી રહેલાં $m$ દળનો એક કણ સાથે અથડામણ અનુભવે છે. જો બંને કણો એેકબીજા સાથે ચોંટી જાય તો, $2 m$ દળ વાળા નવા કણની ઝડપ ......... હશે.