સૂચી - $I$ | સૂચી - $II$ |
$(A)$ ગ્રહની ગતિઉર્જા | $(1)$ $-\frac{\mathrm{GMm}}{\mathrm{a}}$ |
$(B)$ સૂર્ય-ગ્રહ તંત્ર માટે ગુરુત્વીય સ્થિતિઉર્જા | $(2)$ $\frac{\mathrm{GMm}}{2 \mathrm{a}}$ |
$(C)$ ગ્રહની કુલ યાંત્રિક ઉર્જા | $(3)$ $\frac{\mathrm{Gm}}{\mathrm{r}}$ |
$(D)$ ગ્રહ માટે એકમ દળની વસ્તુ માટે સપાટી ઉપર નિષ્ઠમણ ઉર્જા | $(4)$ $-\frac{\mathrm{GMm}}{2 \mathrm{a}}$ |
(જયાં $\mathrm{a}=$ ગ્રહની કક્ષાની ત્રિજ્યાં, $\mathrm{r}=$ ગ્રહની ત્રિજ્યાં, $\mathrm{M}=$ સૂર્ય નું દળ, $\mathrm{m}=$ ગ્રહનું દળ) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો -
$A$. દરેક ગ્રહ પર લાગતું બળ સૂર્યથી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
$B$. ગ્રહ પર લાગતું બળ ગ્રહ અને સૂર્યના દળના ગુણાકારના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
$C$. ગ્રહ પર લાગતું કેન્દ્રગામી બળ પૃથ્વીથી દૂરની દિશામાં હોય છે.
$D$. સૂર્યની ફરત ગ્રહના પરિભ્રમણ સમયનો વર્ગ લંબવૃત્તીય કક્ષાની અર્ધદીર્ધ અક્ષના ધનના સમપ્રમાણમાં હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.