\(\frac{6}{5}=\frac{3 x}{3+x}\)
\(6+2 x=5 x \Rightarrow x=2\)
[Fig. $(1)$ માં વોલ્ટેજનું વિતરણ અને Fig. $(2)$ માં પરિપથ દર્શાવેલ છે]
વિધાન $I:$ $80\; \Omega$ અવરોધ ધરાવતા એક નિયમિત તારને ચાર સમાન ભાગમાં કાપવામાં આવે છે. આ ભાગોને હવે સમાંતરમાં જોડવામાં આવે છે. આ સંયોજની સમતુલ્ય અવરોધ $5 \Omega$ હશે.
વિધાન $II$: બે અવરોધો $2R$ અને $3R$ ને વિદ્યુત પરિપથમાં સમાંતરમાં જોડવામાં આવે છે. $3R$ અને $2R$ માં ઉત્પન્ન થતી ઉષ્મીય ઊર્જાનો ગુણોત્તર $3: 2$ હશે.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.