Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$10\,m$ ની લંબાઈના અને $\left(10^{-2} / \sqrt{\pi}\right)\,m$ જેટલી ત્રિજ્યા ધરાવતા એક કોપર તારનો વિદ્યુતકીય અવરોધ $10\,\Omega$ છે. $10( V / m )$ ની વિદ્યુતક્ષેત્રની તીવ્રતા માટે તારમાં પ્રવાહ ઘનતા $....$હશે.
$E \;e.m.f.$ ની અને $R $ આંતરિક અવરોધ ધરાવતી એક બેટરી સાથે જે દરેકનું મૂલ્ય $ R$ છે, તેવા $n$ સરળ અવરાધો શ્રેણીમાં જોડેલ છે. બેટરીથી લીધેલો પ્રવાહ $I $ છે. હવે આ $n$ અવરોધોને આ બેટરી સાથે સમાંતર જોડવામાં આવે છે. ત્યારે બેટરીથી લીધેલો પ્રવાહ $10I $ હોય છે. $n$ નું મૂલ્ય કેટલું હશે?
શ્રેણીમાં રહેલા $2\ \mu F$ કેપેસિટર અને $R$ અવરોધને $200\ V$ અના $c$ સપ્લાય મારફતે જોડેલ છે. કેપેસિટરના છેડે એક નિયોન બલ્બ છે. જે $120\, V$ પર પ્રકાશે છે. સ્વિચ બંધ કર્યા પછી બલ્બને $5\ sec$ સુધી પ્રકાશિત રાખવા માટે $R$ ની કિંમત ગણો. $(log_{10} 2.5 = 0.4)$
$10\, m$ લંબાઈ અને $20\, \Omega$ નો અવરોધ ધરાવતો એક પોટેન્શીયોમીટર તારને $25 \,V$ ની બેટરી અને $30\, \Omega$ ના બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે છે. $E$ જેટલું $emf$ ધરાવતા કોષને ગૌણ પરિપથમાં જોડતાં પોટેન્શીયોમીટર તાર પર $250\, cm$ લંબાઈ આગળ સંતુલન બિંદુ મળે છે. $E$ નું મૂલ્ય $\frac{x}{10} V$ છે. $x$ નું મૂલ્ય ........થશે.