એક મીટર લાકડીને તેના કેન્દ્રને અનુલક્ષીને જડિત કરે છે. તેને $5\, m / s$ ઝડપ સાથે ગતિ કરતું એક $20 \,kg$ દળનું મીણ તેને અથડાય છે, અને લાકડીના એક છેડે ચોંટે છે જેથી કરીને લાકડી સમક્ષિતિજ વર્તુળમાં ભમણ કરવાનું શરુ કરે છે. જો જડિતને અનુલક્ષીને લાકડી અને મીણની જડત્વની ચાક્માત્રા $0.02 \,kg m^2$ હોય તો લાકડીનો પ્રારંભિક કોણીય વેગ ........... $rad / s$ થાય?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$100\,kg$ દળનો માણસ એ $200\,kg$ ના પ્લેટફોર્મ પર ઉભો છે. જે સૂવાળી બરફની સપાટી પર છે. જો માણસ પ્લેટફોર્મ પર $30\,m / s$ ના વેગથી ગતિ કરે છે, તો $..........m/s$ વેગથી પ્લેટફોર્મ એ બરફની સાપેક્ષમાં પાછુ ખસશે.
$M$ દળ અને $R$ ત્રિજ્યાના ઘન ગોળાની તેની અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા, અને તેટલા જ દળ અને ત્રિજ્યા ધરાવતા પાતળા પોલા ગોળાની, તેની અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યાનો ગુણોત્તર $.........$ છે.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $M$ દળ અને $R$ ત્રિજ્યાની એક પાતળી નિયમિત તકતીમાં $\frac{R}{4}$ ત્રિજ્યાનો વર્તુળાકાર છેદ પાડેલો છે. તો બાકી રહેલા ભાગ ની તેના $O$ માથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તકતીના સમતલને લંબ જડત્વની ચાકમાત્રા શું થાય?
સમાન દ્રવ્યમાન $M$ અને સમાન ત્રિજયા $R$ ધરાવતી ત્રણ વસ્તુઓ $A: $ ( એક ઘન ગોળો ), $B:$ ( એક પાતળી વર્તુળાકાર તકતી ) અને $C: $ ( એક વર્તુળાકાર રીંગ ) છે.તેઓ સમાન કોણીય ઝડપ $\omega \;$સાથે પોતાની સંમિતમાંથી ફરતે ભ્રમણ કરે છે.તેઓને સ્થિર કરવા જરૂરી કાર્યનો જથ્થો $(W) $ કયો સંબંધ સંતોષે છે?
કણ નિયમિત વર્તૂળાકાર ગતિ $L$ જેટલા કોણીય વેગમાનથી કરે છે. જો તેની કોણીય આવૃત્તિ બમણી અને ગતિ ઊર્જા અડધી કરવામાં આવે ત્યારે નવું કોમીય વેગમાન કેટલું થશે ?
એક નક્કર પદાર્થ સ્થિર અક્ષને અનુલક્ષીને એવી રીતે ચાકગતિ કરે છે કે જેથી કરીને તેનો કોણીય વેગ $\theta$ પર $\omega=k \theta^{-1}$ મુજબ આધાર રાખે છે, કે જ્યાં $k$ એ ધન અચળાંક છે. જો $t=0$ પર $\theta=0$ હોય તો, $\theta$ નો સમય પર આધાર કેવી રીતે રજૂ કરવામાં આવે છે?