સમાન ઊંચાઈ અને અલગ અલગ ખૂણો ધરાવતા ઢાળ પરથી ઘન ગોળાને ગબડાવતા બંને કિસ્સામાં ....
  • A
    વેગ અને નીચે આવતા લાગતો સમય સમાન હોય
  • B
    વેગ સમાન અને નીચે આવતા લાગતો સમય જુદો-જુદો 
  • C
    વેગ અસમાન અને નીચે આવતા લાગતો સમય સમાન 
  • D
    વેગ અને નીચે આવતા લાગતો સમય જુદો-જુદો 
Easy
Download our app for free and get startedPlay store
b
In pure rolling, mechanical energy remains conserved. Therefore, when heights of inclines are equal, speed of sphere will be same in both the case. But as acceleration down the plane, \(a \propto \sin \,\theta \) Therefore, acceleration and time of descent will be different
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અક તંત્રમાં $m_1=3 \mathrm{~kg}$ અને $m_2=2 \mathrm{~kg}$ દળ ધરાવતા બે કણોને એકબીજાથી અમુક અંતરે રાખવામાં આવ્યા છે. $m_1$ દળ ધરાવતા કણને તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર તરફ $2 \mathrm{~cm}$ જેટલો ખસેડવામાં આવે છે. તંત્રના દ્રવ્યમાન કેન્દ્રને તેના મૂળ સ્થાન ઉપર જ રાખવા માટે $m_2$ દળ ધરાવતા કણને દ્રવ્યમાન કેન્દ્ર તરફ. . . . . $cm$ અંતરથી ખસેડવો પડશે.
    View Solution
  • 2
    $30\, cm$ લંબાઇના એક પોલા નળાકારની (અંદરની ત્રિજ્યા $10\, cm$ અને બહારની ત્રિજ્યા $20 \,cm$) તેના અક્ષની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા $I$ છે. આવું સમાન દ્રવ્યમાન ધરાવતા એક પાતળા નળાકારની તેના અક્ષની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા પણ $I$ છે, તો તેની ત્રિજ્યા ........ $cm$ હશે
    View Solution
  • 3
    $l$ બાજુની લંબાઈ ધરાવતી ચોરસ પ્લેટના એક ખૂણામાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?
    View Solution
  • 4
    ત્રણ બિન્ન $M$ દળ ધરાવતા પદાર્થોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પરસ્પર એકબીજાને લંબ હોય તેવી ત્રિકોણની $2 \;m$ લંબાઇ ધરાવતી બાજુએ મૂકવામાં આવેલ છે ધારો કે બંને પરસ્પર લંબ બાજુઓ એકબીજાને ઊંગમબિંદુ આગળ છેદે છે તો તેના દ્રવ્યમાન કેન્દ્ર સ્થાનસદીશ મેળવો. 
    View Solution
  • 5
     નકકર નળાકાર અને પોલો નળાકાર સમાન દળ અને સમાન વ્યાસના બનેલા છે. તે સરક્યાં ઢાળવાળા સમતલ પરથી એક જ સમયે સમાન ઊંચાઈથી નીચે આવે છે. તળિયે કોણ પહેલા પહોંચે?
    View Solution
  • 6
    કોઈ  સમક્ષિતિજ સમતલ તેના કેન્દ્રમાથી પસાર થતી શિરોલંબ અક્ષને અનુલક્ષીને નિયમિત કોણીય વેગથી ભ્રમણ કરે છે. કોઈ ક્ષણે $m$ દળના ઘટ્ટ પ્રવાહીને તેના કેન્દ્ર પર પાડતા તે ફેલાઈને નીચે પડે છે. આ દરમિયાન તેનો કોણીય વેગમાં શું થશે?
    View Solution
  • 7
    $x$ અક્ષને સમાંતર $ M$ દળનો પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે. ઊગમબિંદુની સાપેક્ષે કોણીય વેગમાન કેટલું થશે ?
    View Solution
  • 8
    એક હલકી મિટર સ્કેલ પર $1\,cm, 2\,cm,.........100 \,cm $ પર અનુક્રમે $1 \,g, 2\,g............ 100\, g$ વજન મૂકેલા હોય તો તંત્રને સમતોલન માં રાખવા માટે મિટર સ્કેલ ને ..... $cm$ આધાર રાખવો પડે.
    View Solution
  • 9
    અનુક્રમે $2$,$4$ અને $6 \mathrm{~kg}$ દળ ધરાવતા ત્રણ બોલને $2 \mathrm{~m}$ બાજુ ધરાવતા સમાબાજુ ત્રિકોણની બાજુના મધ્યબિંદુ  ઉપર મૂકવામાં આવેલ છે. ત્રિકોણના સમતલને લંબ અને તેના મધ્યકેન્દ્ર (centroid) માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા. . . . . .$\mathrm{kg} \mathrm{m}^2$ હશે.
    View Solution
  • 10
    આપેલ આકૃતિ માટે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ અને કોણીય પ્રવેગનો ગુણોતર કેટલો થાય? $m =2\;kg$ અને $r =10\;cm$ છે.
    View Solution