એક મીટર લાંબી સ્વરનળી(બંને છેડા ખુલ્લા) ને $STP$ એ હવાની ઘનતા કરતાં બમણી ઘનતા ધરાવતા વાયુમાં મુકેલ છે. $STP$ એ હવાની ઝડપ $300\; \mathrm{m} / \mathrm{s}$ હોય, તો નળીમાં મૂળભૂત અને બીજા હાર્મોનિક ની આવૃતિ વચ્ચેનો તફાવત $\mathrm{Hz}$ માં કેટલો મળે?
  • A$92$
  • B$106$
  • C$125$
  • D$136$
JEE MAIN 2020, Difficult
Download our app for free and get startedPlay store
b
\(v_{s}=\sqrt{\frac{\gamma P}{\rho}}\)

\(\frac{\mathrm{v}_{\mathrm{gas}}}{\mathrm{v}_{\mathrm{air}}}=\sqrt{\frac{\rho_{\mathrm{air}}}{\rho_{\mathrm{gas}}}}\)

\(\Rightarrow \frac{\mathrm{v}_{\mathrm{gas}}}{300}=\frac{1}{\sqrt{2}}\)

\(\Rightarrow \mathrm{v}_{\mathrm{gas}}=\frac{300}{\sqrt{2}}\)

\(\therefore \mathrm{v}_{\mathrm{grs}}=150 \sqrt{2}\)

Now \(\mathrm{n}_{2}-\mathrm{n}_{1}=\frac{\mathrm{v}_{\mathrm{gss}}}{2 \ell}=\frac{150 \sqrt{2}}{2(1)}=75 \sqrt{2}\)

\(\Rightarrow \Delta \mathrm{n}=106.06 \mathrm{Hz}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    તરંગનું સમીકરણ $ y = 8\sin 2\pi (0.1x - 2t)\,cm $ હોય,તો $2cm$ અંતરે રહેલા કણ વચ્ચે કળા તફાવત કેટલો .... $^o$ થાય?
    View Solution
  • 2
    સ્ત્રોતબિંદુથી $4$ મીટર દૂરના બિંદુુએ અવાજની પ્રબળતા $10 \,dB$ છે, તો સ્રોતથી $2$ મીટર દુરના બિંદુએે પ્રબળતા ........ $dB$ હશે.
    View Solution
  • 3
    સ્ટીલના એક તારની લંબાઈ $12.0\, m$ અને દળ $2.10\, kg$ છે. તારમાં લંબગત તરંગની ઝડપ સૂકી હવામાં $20 \,^oC$ તાપમાને ધ્વનિની ઝડપ જેટલી એટલે કે $343\, ms^{-1}$ જેટલી બને તે માટે તારમાં તણાવ કેટલો હોવો જોઈએ ?
    View Solution
  • 4
    પ્રસરતા તરંગનું સમીકરણ $y=a \sin 2 \pi\left(p t-\frac{x}{5}\right)$ છે. તો કણની મહ્ત્તમ ઝડપનો તરંગની ઝડપ સાથેનો ગુણોત્તર કેટલો હશે.
    View Solution
  • 5
    $9.8 \,g/m$ રેખીય ધનતા ધરાવતો ધાતુના તારને $1$ મીટર દૂર રહેલા બે દઢ આધાર પર $10\; kg$ વજનના તણાવ સાથે બાંધેલ છે. તાર કાયમી ચુંબકના ધ્રુવોની વચ્ચે તેના મધ્ય બિંદુથી પસાર થાય છે અને તેમાંથી $n$ આવૃતિવાળો પ્રત્યાવર્તી પ્રવાહ પસાર કરતાં તે અનુનાદથી કંપન કરે છે. પ્રત્યાવર્તી પ્રવાહની આવૃત્તિ કેટલી ($Hz$ માં) હશે?
    View Solution
  • 6
    જ્યારે દિવસે વાતાવરણનું તાપમાન $0\,^oC$ હોય ત્યારે કંપન કરતી બ્લેડની ધ્વનિ માટેનું દબાણ તરંગ $P = 0.01\,sin\,[1000t -3x]\,Nm^{-2},$ છે.બીજા દિવસે જ્યારે વાતાવરણનું તાપમાન $T$ હોય ત્યારે તેજ બ્લેડ દ્વારા ઉત્પન્ન થતી તેટલી જ આવૃતિ અને ધ્વનિની ઝડપ $336 \,ms^{-1}$ હોય તો તાપમાન $T$ કેટલું .... $^oC$ હશે?
    View Solution
  • 7
    ઉદ્‍ગમ અને પડદા વચ્ચેનું અંતર $2\%$ વધારતાં ધ્વનિની તીવ્રતા પર શું અસર થાય?
    View Solution
  • 8
    $20$ ધ્વનિ ચીપીયાઓના ગણને તેમની આવૃત્તિના ચઢતા ક્રમમમાં ગોઠવવામાં આવેલ છે. જો દરેક ચીપીયો તેની આગળના ચીપીયા સાથે $4$ સ્પંદ આપતો હોય અને છેલ્છેલા ચીપીયાની આવૃત્તિ એ પ્રથમ ચીપીયાની આવૃત્તિ કરતા બમણી હોય તો, છેલ્લા ચીપીયાની આવૃત્તિ ........... $Hz$ થશે.
    View Solution
  • 9
    કયાં તાપમાને ધ્વનિની ઝડપ $0°C$ તાપમાન કરતાં બમણી થાય?
    View Solution
  • 10
    એક અવલોકનકાર $18\,km/h$ ની ઝડપ સાથે ટેકરી તરફ સાયકલ પ૨ ગતિ કરે છે. તે તેની પાછળ રહેલ  ઉદગમમાંથી સીધો અવાજ સાંભળે છે ઉપરાંત ટેકરીથી પરાવર્તિત અવાજ પણ સાંભળે છે. ઉદગમ દ્વારા ઉત્પન્ન મૂળ આવૃત્તિ $640\,Hz$ હોય અને હવામાં ધ્વનિનો વેગ $320\,m / s$ હોય તો અવલોકનકાર દ્વારા આ બે અવાજે (ધ્વનિનો) વચ્ચે સંભળાતા સ્પંદની આવૃત્તિ $..........Hz$ હશે.
    View Solution