શરૂઆતમાં $1$ મોલ $0$ $0$
વિયોજનને અંતે મોલ $ 1 - 0.3$ $0.3$ $0.3$
કુલ મોલ $ = (1 - 0.3) + 0.3 + 0.3 = 1.3$
$i$ $=$ (સંખ્યાત્મક ગુણધર્મોનું પ્રાયોગિક મુલ્ય) / (સંખ્યાત્મક ગુણધર્મોનું સૈદ્રાં મુલ્ય) $ = \,\,\frac{{1.3}}{1}\,\, = \,\,1.3$
$\therefore \,\,\Delta {T_f}\,\, = \,\,i \times {K_f} \times m$
$ = \,\,1.3 \times 1.85 \times 0.2$
$ = \,\,0.481\,^o$ સે
ઠારબિંદુ $= 0 \,^o$ સે $- 0.481 \,^o$ સે $= -0.481 \,^o$ સે
(આપેલ : $R =0.083\,L\,bar\,K ^{-1}\,mol ^{-1}$ )
(આપેલઃ ઈથેનોલનું ઠારણ બિંદુ $156.0\, K$, ઈથેનોલની ધનતા $0.80\, g\, cm ^{-3}$, ઈથેનોલનો ઠારબિંદુ અવનયન અચળાંક $2.00\, K\, kg \,mol ^{-1}$ )