બે પ્રવાહીઓના એઝિયોટ્રોપિક દ્રાવણનું ઉત્કલનબિંદુ તેઓ પૈકીના એક કરતા ઓછુ હોય જ્યારે તે ..... 
  • A
    રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવે
  • B
    રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે
  • C
    રાઉલ્ટના નિયમથી વિચલન ન દર્શાવે
  • D
    સંતૃપ્ત હોય
IIT 1981, Medium
Download our app for free and get startedPlay store
c
When a solution shows positive deviation from Raoult's law, the intermolecular forces present are weaker than those present in the ideal solution. The total vapour pressure of the solution is greater than the total vapour pressure of the ideal solution.

Also, the vapour pressure of each component is greater than that predicted from Raoult's law. Hence, the azeotropic mixture of two liquids boils at a lower temperature than either of them.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયા ક્ષારનું વોન્ટ હોફ અવયવ $i$નું મૂલ્ય ${K_4}[Fe{(CN)_6}]$ સાથે સમાન થશે.
    View Solution
  • 2
    $n$ હેપ્ટન અને ઇથેનોલના મિશ્રણથી એક દ્ધિઅંગી દ્રાવણ બનાવવામાં આવ્યું છે. તો દ્રાવણની વર્તણૂંક અંગે નીચેનામાંથી ક્યુ વિધાન સાચુ છે ?
    View Solution
  • 3
    જ્યારે શુદ્ધ દૂધનુ ઠારબિંદુ $-\,0.5\,^oC$ હોય ત્યારે મંદ કરેલા દૂધના નમુનાનુ ઠારબિંદુ $-\,0.2\,^oC,$ માલૂમ પડે છે. તો મંદ નમૂનો બાનવવા શુદ્ધ દૂધમાં કેટલુ પાણી ઉમેરવુ જોઈએ ?
    View Solution
  • 4
    $25\, mL$ એસિટોનને $25\, mL$ ઇથેનોલ સાથે મિશ્ર કરતા બનતા દ્રાવણનું કદ ........... થશે.
    View Solution
  • 5
    પ્રવાહીઓ $A$ અને $B$ નું દ્રાવણ આપેલું છે. બાષ્પસ્થિતિમાં $A$ ના મોલ-અંશ $x_1$ અને દ્રાવણમાં $x_2$ છે. જો $P_A^o$ અને $P_B^o$ અનુક્રમે શુદ્ધ $A$ અને $B$ ના બાષ્પદબાણ હોય, તો કુલ બાષ્પદબાણ ............. થશે.
    View Solution
  • 6
    $H_2SO_4$ ના જલીય દ્રાવણની મોલારિટી અને મોલાલિટી અનુક્રમે $1.56\, M$ અને $1.8\,m$ હોય તો દ્રાવણની ઘનતા કેટલા ............. $\mathrm{g/mL}$ થશે ?
    View Solution
  • 7
    પાણીનું બાષ્પદબાણ $25 \%$ ધટાડવાના ક્રમમાં $1000\,g$ પાણીમા ઓગાળવા માટે જરૂરી યુરિયા $\left( NH _2 CONH _2\right)$ નું દળ $.........$ છે. (નજીક નો પૂર્ણાક) આપેલ :$N,C,O$ અને $H$ ના મોલર દળ અનુક્રમે $14,12,16$ અને $1\,g\,mol ^{-1}$ છે.
    View Solution
  • 8
    પદાર્થનું અણુસૂત્ર $AB_2$ અને $AB_4$ ધરાવતા બે તત્વો $ A $ અને $B$  છે. જ્યારે $1\,g $ $AB_2$ ને $20\,g$  $C_6H_6$ માં દ્રાવ્ય કરવામાં આવે તો $2.3\,K $ ઠારણ બિંદુ ઘટે છે. જ્યારે $1\,g$ $AB_4$ થી $ 1.3\,K$  ઘટે છે. બેન્ઝિન માટે મોલલ અવનયન અચળાંક $ 5.1\,K $ મોલ$^{-1}$ છે. $A$ અને $B $ નો અણુભાર ગણતરી.....
    View Solution
  • 9
    $1, 2, 2^2, ……., 2^n $ નો સમગુણોત્તર મધ્યક $G.M.$ શોધો.
    View Solution
  • 10
    $0.1\, M\,AgNO_3$ અને $0.2\, M\, NaCl$ ની સમાન કદને મિશ્ર કરવામાં આવે તો મિશ્રણમાં $NO_3^-$ ની સાંદ્રતા ............. $\mathrm{M}$ થશે.
    View Solution