એક નિશ્ચિત પદાર્થનું અણુ સૂત્ર $X_4O_6$ છે. જો $10$ ગ્રામ પદાર્થ $5.62$ ગ્રામ $X$ ધરાવે તો $X$ નો પરમાણુ ભાર આશરે કેટલા ............... $\mathrm{amu}$ થાય ?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$100\, {~g}$ પ્રોપેન સંપૂર્ણપણે $1000\, {~g}$ ઓક્સિજન સાથે પ્રક્રિયા આપે છે. પરિણામી મિશ્રણમાં કાર્બન ડાયોક્સાઇડનો મોલ અંશ ${x} \times 10^{-2}$ છે. ${x}$નું મૂલ્ય $.....$ છે.
કુદરતી રીતે બોરોનના બે સમસ્થાનીક જોવા મળે છે. જેના પરમાણુ ભાર $10.01\, (I)$ અને $11.01\, (II)$ આવેલા છે. કુદરતી બોરોનનું પરમાણ્વિય ભાર $10.81$ છે. તો $(I)$ અને $(II)$ સમસ્થાનીકોના અનુક્રમે ટકાવારી શોધો.