હવે $18$ ગ્રામ પાણી $6.023 \times 10^{23}$ અણુઓ ધરાવે તો
$1$ ગ્રામ પાણી $\frac{{6.023 \times {{10}^{23}}}}{{18}}$ અણુઓ $ = 3.34 \times {10^{22}} $ અણુઓ ધરાવે છે.
પદાર્થ |
$\% Sn$ |
$\% O$ |
A |
78.77 |
21.23 |
B |
88.12 |
11.88 |