એક ઓરડામાં ભોયતળિયાનું ક્ષેત્રફળ $20 m^2$ છે તથા તેની દીવાલો $3 m$ ઊંચી છે. ઓરડામાં હવાનું દબાણ $1 atm$ તથા તાપમાન $27 °C$ હોય, તો ઓરડામાં રહેલી હવાનું દળ શોધો. (એક મોલ હવાનું દળ $29 g$ લો.) $1 atm = 1.01 \times 10^5 \,N\, m^{-2} ,\,R = 8.31 J \,mol^{-1} K^{-1}$
Download our app for free and get started