એક પાતળી સમક્ષિતિજ તકતી તેના કેન્દ્રમાંથી પસાર થતી શિરોલંબ અક્ષને અનુલક્ષીને ચાકગતિ કરે છે. એક જંતુ એ તકતીના વ્યાસ પર એક છેડેથી સામેના બીજા છેડે ગતિ કરે છે. તો તેની ગતિ દરમિયાન તકતીની કોણીય ઝડપ.....
  • A
    સતત ઘટે 
  • B
    સતત વધે 
  • C
    પ્રથમ વધે પછી ઘટે 
  • D
    અચળ રહે
AIIMS 2018, Medium
Download our app for free and get startedPlay store
c
Moment of inertia of the insect disc system,

\(M I=\frac{1}{2} M R^{2}+m x^{2}\)

where, \(m=\) mass of insect and \(x=\) distance of insect from centre.

Clearly, as the insect moves along the diameter of the disc. Moment of inertia first decreases and then increases.

By conservation of angular momentum, angular speed first increases and then decreases.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં પોલો આઇસ્ક્રીમ કોન છે ,તેનું દળ $M,$ ઉપરની ત્રિજ્યા $R$ અને ઊંચાઈ $H$ છે,તો આપેલી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક્માત્રા ...... 
    View Solution
  • 2
    $M$ દળના અને $l$ લંબાઈના એક સ્લેન્ડર એકસમાન સળીયાને એક છેડાથી ધરીમાં એ રીતે જોડેલ છે કે જેથી તે ઊર્ધ્વતલમાં ભ્રમણ કરી શકે (આકૃતિ જુઓ). ધરી પર અવગણ્ય ધર્ષણ છે. મુક્ત છેડાને ઊર્ધ્વ દિશામાં ધરીની ઉપરની તરફ રાખેલ છે અને ત્યારબાદ તેને મુક્ત કરવામાં આવે છે. સળિયાનો કોણીય પ્રવેગ જ્યારે તે ઊર્ધ્વ સાથે $\theta$ ખુણો બનાવે ત્યારે કેટલો હશે?
    View Solution
  • 3
    $400\ Nm$ નું અચળ બળ યુગ્મ $100\ kg - m^2$ જડત્વની ચાકમાત્રા ધરાવતી વ્હીલને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પર ચાકગતિ કરાવે છે. $4\ s$ મેળવેલી કોણીય વેગ ....... $rad \,s^{-1}$ થશે .
    View Solution
  • 4
    બે તકતીની પોતાના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અનુક્રમે ${I}_{1}$ અને ${I}_{2}$ છે. તેમની કોણીય ઝડપ અનુક્રમે $\omega_{1}$ અને $\omega_{2}$ છે અને તેમની એક્ષાને એક કરી દેવામાં આવે તો આ પ્રક્રિયામાં તંત્રની ગતિઊર્જામાં થતો ઘટાડો કેટલો હશે?
    View Solution
  • 5
    $V _{ CM }=2\; m / s , m =2\;kg , R =4 \;m$ જ્યારે રીંગ સંપૂર્ણ ગબડે ત્યારે તેનું કોણીય વેગમાન ઉદગમબિંદુને અનુલક્ષીને ($kgm ^{2} / s$ માં)
    View Solution
  • 6
    એક $R$ ત્રિજ્યાની તકતી તેની જાડાઈ $t$ અને બીજી $4R $ ત્રિજ્યાની તકતી તેની જાડાય $t/4$ હોય તો તેમની જડત્વની ચાકમાત્રા વચ્ચેનો સંબંધ નીચેના પૈકી કયો થાય ?
    View Solution
  • 7
    ત્રિજ્યા $R$ અને દળ $M$ ધરાવતી એક નિયમિત તકતી તેની અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરવા માટે મુક્ત છે. આકૃતિ માં બતાવ્યા પ્રમાણે તેની ધરી પર એક દોરી વીંટાળીને તેની સાથે એક $m$ દળનો પદાર્થ દોરીના મુક્ત છેડા સાથે બાંધવામાં આવે છે. ત્યારબાદ પદાર્થને સ્થિર સ્થિતિ માથી મુક્ત કરવામાં આવે છે. તો તે પદાર્થ નો કોણીય વેગ કેટલો હશે?
    View Solution
  • 8
    એક ચક્ર સ્થિર સ્થિતિમાંથી શરૂ થઈને $20 \,s$ માટે $2 \,rad / s ^2$ નાં નિયમિત દરથી પ્રવેગિત થાય છે. તેને બીજી $10 \,s$ માટે એજ નિયમિત પ્રવેગ સાથે ભ્રમણ કરવાની છુટ આપવામાં આવે છે અને તે અંતે ત્યારબાદની $20 \,s$ સ્થિર થાય છે. ચક્ર દ્વારા કુલ ભ્રમણ થયેલો ખૂણો (રૂડીયનમાં) કેટલો થાય?
    View Solution
  • 9
    પાતળી ચોરસ પ્લેટ $ ABCD $ ની જાડાઈ નિયમિત છે. તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષ પર જડત્વની ચાકમાત્રા કેટલી થશે ?
    View Solution
  • 10
    $8$ સેમી ત્રિજ્યાના અર્ધગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર સમતલ સપાટીથી $x\,cm$ ઊંચાઈ પર હોય તો $x=......$
    View Solution