સૂચી $-I$ | સૂચી $- II$ |
$A$ વોન્ટ હોફ અવયવ, $i$ | $I$ હિમાંક અચળાંક |
$B$ $k_f$ | $II$ સમદાબી દ્રાવણો |
$C$ સમાન અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણો | $III$ સામાન્ય મોલર દળ/અસામાન્ય મોલર દળ |
$D$ એઝિયોટ્રોપ | $IV$ તેની ઉપર બાષ્પના સમાન સંઘટન સાથેનું દ્રાવણ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
[ $\mathrm{AB}_2$ નું મોલર દળ $=200 \mathrm{~g} \mathrm{~mol}{ }^{-1}$, પાણીનું ઉત્કલનબિંદુ $=100^{\circ} \mathrm{C}, \mathrm{K}_{\mathrm{b}}$ (પાણીનો મોલલ ઉત્કલનબિંદુ ઉન્નયન અચળાંક $\left.=0.52 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\right)$ ]
(આપેલ છે : હેન્રીના નિયમનો અચળાંક $O _2$ વાયુ માટે $303\, K$ તાપમાને $46.82\, k\, bar$ અને $O _2$ નું આંશિક દબાણ $=0.920 \, bar )$
$(K_f =-1.86\,^o\, C/m)$