In time interval $t = 30$ to $t = 40\,sec $
$a = \frac{{\Delta v}}{{\Delta t}} = \frac{{80 - 20}}{{40 - 30}} = \frac{{60}}{{10}} = 6\;cm/{\sec ^2}$
નીચે આપેલા વિધાનોમાથી ક્યાં સાચા છે?
$(A)$ $A$ નિશાળથી નજીક રહે છે.
$(B)$ $B$ નિશાળથી નજીક રહે છે.
$(C)$ $A$ ધરે પહોંચવા માટે ઓછો સમય લે છે.
$(D)$ $A$ એ $B$ થી વધુ ઝડપે જાય છે.
$(E)$ $B$ એ $A$ થી વધુ ઝડપે જાય છે.