એક પોટેન્શિયોમીટર તારની લંબાઇ $100 \,cm$  છે તથા તેના બે છેડા વચ્ચે ચોકકસ સ્થિતિમાનનો તફાવત લાગુ પાડેલ છે. બે કોષોને શ્રેણીમાં એવી રીતે જોડવામાં આવે જે પહેલા એકબીજાને મદદ કરે તેમ અને પછી વિરુધ્ધ દિશામાં જોડવામાં આવે છે. બંને કિસ્સામાં તટસ્થ બિંદુ તારના ધન છેડેથી અનુક્રમે $50\,cm$ અને $ 10\,cm $ અંતરે મળે છે. $emf$ નો ગુણોત્તર કેટલો મળે?
  • A$5:4$
  • B$3:4$
  • C$3:2$
  • D$5:1$
NEET 2016, Medium
Download our app for free and get startedPlay store
c
Suppose two cells have emfs \(\varepsilon_{1}\) and \(\varepsilon_{2}\)

\(\left(\text { also } \varepsilon_{1}>\varepsilon_{2}\right)\)

Potential difference per unit length of the potentiometer wire \(=k\) (say)

When \(\varepsilon_{1}\) and \(\varepsilon_{2}\) are in series and supporteach other then

\(\varepsilon_{1}+\varepsilon_{2}=50\, \times k\)       .....\((i)\)

When \(\varepsilon_{1}\) and \(\varepsilon_{2}\) are in opposite direction

\(\varepsilon_{1}-\varepsilon_{2}=10 \times k\)     ....\((ii)\)

On adding eqn. \((i)\) and eqn. \((ii)\)

\(2 \varepsilon_{1}=60\, k \Rightarrow \varepsilon_{1}=30 \,k\) and \(\varepsilon_{2}=50\, k-30 \,k=20\, k\)

\(\therefore \quad \frac{\varepsilon_{1}}{\varepsilon_{2}}=\frac{30 \,k}{20 \,k}=\frac{3}{2}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલ પરિપથ માટે, કળ '$S$' ને બંધ કર્યાના તુરંત બાદ $6\,V$ની બેટરીમાંથી પસાર થતો પ્રવlહ $..........A$ હશે.
    View Solution
  • 2
    $0.5\, \Omega\, m^{-1} $ અવરોઘ ઘરાવતા તારને $1 \,m $ ત્રિજયાના વર્તુળમાં વાળી દેવામાં આવે છે. તેના વ્યાસ પર આવો જ તાર લગાવવામાં આવે છે.તો વ્યાસમા બે છેડા વચ્ચેનો સમતુલ્ય અવરોઘ કેટલો થાય?
    View Solution
  • 3
    આપેલ પરિપથમાં $3Ω$ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ $0.8\, A$ હોય, તો $4\,\Omega$ અવરોધ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત ($V$ માં) કેટલો થાય?
    View Solution
  • 4
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $25\, {cm}$ લંબાઈ અને $3\, {mm}^{2}$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા કોપર$(Cu)$ ના સળિયાને બીજા સમાન એલ્યુમિનિયમ $(Al)$ ના સળિયા સાથે જોડેલ છે. $A$ અને $B$ બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ (${m} \Omega$ માં) શોધો. 

    (કોપરની અવરોધકતા $=1.7 \times 10^{-8}\, \Omega \,{m}$, એલ્યુમિનિયમની અવરોધકતા $=2.6 \times 10^{-8}\, \Omega \,{m}$ લો)

    View Solution
  • 5
    $4 \,mm$ ત્રિજ્યા ધરાવતા નળાકારીય તારમાં પ્રવાહ ધનતા તેના આડછેદને સમાંતર નિયમિત છે, અને તે $4 \times 10^{6} \,Am ^{-2}$ જેટલી છે. તારના બહારના ભાગમાં $\frac{R}{2}$ અને $R$ ની વરચે ત્રિજ્યાવર્તી અંતરમાંથી પસાર થતો પ્રવાહ .......... $\pi A$ હશે.
    View Solution
  • 6
    ત્રણ સમાન બેટરી $L$ લંબાઇના તાર સાથે શ્રેણીમાં જોડતા,તેના તાપમાનમાં $t$ સમયમાં  જેટલો $\Delta T$ વઘારો થાય છે.$N$ બેટરીને સમાન દ્રવ્યના બનેલા $2L$ લંબાઇના તાર સાથે જોડતા,તેના તાપમાનમાં $t$ સમયમાં $\Delta T$ જેટલો વઘારો થાય છે તો $N=$ _____
    View Solution
  • 7
    આકૃતિમાં મીટરબ્રિજની રચના દરાવેલ છે. એક આદર્શ $10\; \Omega$ ના અવરોધ વડે $'x'$ અવરોધ શોધવાનો છે. જ્યારે ટેપિંગ $-key$ $52\,cm\,mark$ પર હોય ત્યારે ગેલ્વેનોમીટર $Null\,point$ દર્શાવે છે. છેડાના તફાવત $A$ અને $B$ માટે અનુક્રમે $1$ અને $2\,cm$ છે. તો $x=..........\Omega$
    View Solution
  • 8
    આપેલ પરિપથમાં $8\,ohm$ અવરોઘમાંથી વ્યય થતો પાવર $2\;Watt$ છે. $3\,ohm $ અવરોઘમાંથી વ્યય થતો પાવર $Watt$ એકમમાં કેટલો હશે?
    View Solution
  • 9
    પરિપથમાં દર્શાવ્યા મુજબ જો સુવાહક તારને બિંદુઓ $A$ અને $B$ વચ્ચે જોડવામાં આવે તો આ તારમાં વિધુતપ્રવાહ ........હશે.
    View Solution
  • 10
    પોટેન્શિયોમીટર તારની લંબાઈ $10\,m$ અને અવરોધ $40\,\Omega$ છે.તેને અવરોધપેટી અને $2\,V$ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલ છે,જો તાર પર વિદ્યુતસ્થિતિમાન પ્રચલન $0.1\,m\,V/cm$ હોય તો , અવરોધપેટીમાં અવરોધ .......... $\Omega$
    View Solution