ત્રણ સમાન બેટરી $L$ લંબાઇના તાર સાથે શ્રેણીમાં જોડતા,તેના તાપમાનમાં $t$ સમયમાં  જેટલો $\Delta T$ વઘારો થાય છે.$N$ બેટરીને સમાન દ્રવ્યના બનેલા $2L$ લંબાઇના તાર સાથે જોડતા,તેના તાપમાનમાં $t$ સમયમાં $\Delta T$ જેટલો વઘારો થાય છે તો $N=$ _____
  • A$4$
  • B$6$
  • C$8$
  • D$9$
IIT 2001, Medium
Download our app for free and get startedPlay store
b
Let \(R\) and \(m\) be the resistance and mass of the first wire, then the second wire has resistance \(2R\) and mass \(2\,m\). 

Let \(E = emf\) of each cell, \(S =\) specific heat capacity of the material of the wire. For the first wire, current 

\({i_1} = \frac{{3E}}{R}\) and \(i_1^2Rt = mS\Delta T\)

For the second wire, \({i_2} = \frac{{NE}}{{2R}}\) and \(i_2^2(2R)t = 2\,mS\Delta T\). Thus, \({i_1} = {i_2}\) or \(N = 6\).

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલ પરિપથમાં, વિદ્યુતકોષોને શૂન્ય આંતરિક અવરોધ છે. અવરોધો $R_1$ અને $R_2$ માંથી વહેતો પ્રવાહ (એમ્પિઅર માં), અનુક્રમે કેટલો હશે?
    View Solution
  • 2
    સંવેદનશીલ મીટરબ્રિજમાં વપરાતો તાર કેવો હોવો જોઈએ?
    View Solution
  • 3
    એક રેખીય ધાતુના વાહકના છેડે જ્યારે સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે તો.....
    View Solution
  • 4
    આપેલ પરિપથમાં....
    View Solution
  • 5
    આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં $1$ $\Omega$ અવરોધમાંથી પસાર થતો વીજપ્રવાહ _________ હશે.
    View Solution
  • 6
    દર્શાવેલ સંરચના (પરિપથ) માટે જ્યારે $B$ અને $D$ વચ્યેનો સ્થિતિમાનનો તફાવત શૂન્ય થાય તે માટે અજ્ઞાત અવરોધ ($x$)નું મૂલ્ય. . . . . . હશે.
    View Solution
  • 7
    $ 2.1\, V$ ના કોષને $10\,\Omega$ ના અવરોધ સાથે જોડતા તેમાંથી $ 0.2 \,A$ પ્રવાહ પસાર થાય, તો કોષનો આંતરિક અવરોધ ........ $\Omega$ હશે. 
    View Solution
  • 8
    ટંગસ્ટનના અવરોધનો તાપમાન ગુણાંક $4.5 \times 10^{-3}\;{ }^{\circ} C ^{-1}$ અને જર્મેનીયમનો $-5 \times 10^{-2}\;{ }^{\circ} C ^{-1}$ છે. $100 \Omega$ અવરોધના ટંગસ્ટનના તારને $R$ અવરોધના જર્મેનિયમના તાર સાથે શ્રેણીમાં જોડેલ છે, તો $R$ ના $......... \Omega$ મુલ્ય માટે સંયોજનનો અવરોધ તાપમાન સાથે બદલાય નહિં.
    View Solution
  • 9
    ઈલેક્ટ્રિક કીટલીમાં સ્વિચ ઓન (ચાલુ) કર્યા બાદ $20$ મિનિટમાં પાણી ઉકળે છે. જો તે જ મેઈન સપ્લાયનો ઉપયોગ કરી પાણીને $15$ મિનિટમાં ઉકાળવું હોય તો હીટર ઘટકની લંબાઈ મૂળ લંબાઈના. . . . . .ગણી . . . . .પડે છે.
    View Solution
  • 10
    એક સમાન ગરમ થતા $36\, \Omega$ અવરોધ ધરાવતા તારને $240\;V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત સાથે જોડેલ છે. પછી તારને અડધા ભાગમાં કાપવામાં આવે છે અને દરેક અડધા ભાગ પર $240\; V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે. પ્રથમ કિસ્સામાં થતાં પાવરના વ્યયનો બીજા  કિસ્સામાં થતાં કુલ પાવરના વ્યય સાથેનો ગુણોત્તર $1: {x}$ છે. જ્યાં $x$ કેટલો હશે?
    View Solution