એક પોટેન્શિયોમીટરના પ્રયોગમાં, એવું જોવા મળે છે કે જયારે વિદ્યુતકોષના છેડાને પોટેન્શિયોમીટરના $52$ $cm$ તાર સાથે જોડતાં ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય બને છે.જો કોષને $5$ $\Omega$ અવરોધથી શંટ કરતાં,તારની $40$ $cm $ લંબાઇ માટે સમતોલન સ્થિતિ મળે છે.કોષનો આંતરિક ............. $\Omega$ શોધો.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$3\,\Omega $ અવરોધ ધરાવતા ધાતુના તારાને ખેંચીને તેની લંબાઈ બમણી કરવામાં આવે છે.નવા તારને વાળીને વર્તુળ બનાવવામાં આવે છે.વર્તુળના બે બિંદુ જે કેન્દ્ર સાથે $60^o$ નો ખૂણો બનાવે, તેમની વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?
એક કોષ $2\, \Omega$ ના અવરોધમાંથી $0.9\,\ A$ પ્રવાહ અને $7\,\Omega$ ના અવરોધમાંથી $0.3\,\ A$ પ્રવાહ પસાર કરે છે. તો કોષનો આંતરિક અવરોધ .............. $\Omega$ છે.
$100 \Omega$ અને $200 \Omega$ ના બે અવરોધોને અવગણ્ય (આંતરિક) અવરોધ ધરાવતી $4 V$ ને બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. $100 \Omega$ અવરોધને સમાંતર વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટર જોડવામાં આવે છે. જે $1 \mathrm{~V}$ અવલોકન આપે છે. વોલ્ટમીટરનો અવરોધ_______ $\Omega$ થશે.
પોટેન્શીયોમીટર રચનામાં, $1.20\,V\,emf$ ધરાવતા કોષ માટે તાર પર $36\,cm$ અંતરે સંતુલન બિંદુ મળે છે. આ કોષને $1.80\,V\,emf$ ધરાવતો બીજો કોષથી બદલવામાં આવે છે. આ પરિસ્થિતિમાં પોટેન્શીયોમીટર તારના સંતુલન બિંદુઓની લંબાઈમાં તફાવત.$....cm$ હશે.