\(\mathrm{I}_{1}+\mathrm{I}_{2}=\mathrm{I}_{4} \quad \Rightarrow \quad \mathrm{I}_{2}=\mathrm{I}_{4}-\mathrm{I}_{1}=1.1\, \mathrm{A}\)
\(\mathrm{I}_{3}+\mathrm{I}_{6}=\mathrm{I}_{2}+\mathrm{I}_{1} \Rightarrow \quad \mathrm{I}_{6}=\mathrm{I}_{2}+\mathrm{I}_{1}-\mathrm{I}_{3}=0.4 \,\mathrm{A}\)
કથન $I:$ અવરોધોના શ્રેણી સંયોજનનો સમતુલ્ય અવરોધ સંયોજનમાં વપરાતા ન્યૂનત્તમ અવરોધ કરતા નાનો હોય છે.
કથન $II:$ દ્રવ્યની અવરોધકતા તાપમાનથી સ્વતંત્ર છે.
ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
$(A)$: કિર્ચોફનો પહેલો નિયમ એ વિદ્યુતભારના સંરક્ષણના નિયમ પરથી મળે છે.
$(B)$ : કિર્ચોફનો બીજો નિયમ ઊર્જા સંરક્ષણના નિયમ પરથી મળે છે.
નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?