Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$\sqrt{7} \,m$ ઊંડાઈ સુધી પાણી ભરેલી ટાંકીના તળિયા આગળ એક નાનો બલ્બ મૂકેલ છે. પાણીનો વક્રીભવનાંક $\frac{4}{3}$ છે. બલ્બમાં નીકળતો પ્રકાશ પાણીનાં ભાગમાંથી બહાર (નિર્ગમન) આવતો હોય તે ભાગનું ક્ષેત્રફળ $x \pi m^{2}$ છે. $x$ નું મૂલ્ય ............ થશે.
$0.15\, m$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાની સામે મૂકેલ વસ્તુ આભાસી પ્રતિબિંબ રચાય છે, કદ વસ્તુના કદ કરતા બમણુ છે. અરીસાની સાપેક્ષમાં વસ્તુ સ્થાન ......... $cm$ છે.
રંગીન શબ્દ 'જાનીવાલીપીનારા ', ની ઉપર સમતલ કાચ રાખવામાં આવ્યો છે, જેમા અક્ષરનો રંગ સફેદ પ્રકાશમાં તેનાથી શરૂ થતા રંગ જેવો છે, સૌથી ઓછો ઊચો દેખાતો અક્ષર કયો છે ?
એક વસ્તુને પડદાથી $1.50\, m$ અંતરે મૂકેલ છે અને બહિર્ગોળ અરીસાને વચ્ચે મૂકવામાં આવતાં પડદા પર ચાર ગણું મોટું પ્રતિબિંબ ઉદ્દભવે છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ .....$cm$ હશે.