Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પેપરને પાણી ભરેલા ગ્લાસની નીચે મૂકવામાં આવે છે. જ્યાં પાણી અને ગ્લાસનો વક્રીભવનાંક અનુક્રમે $1.5$ અને $1.33$ છે. જો ગ્લાસના તળિયાની જાડાઈ $1\, cm$ અને ભરેલા પાણીની ઊંડાઈ $5\, cm$ હોય તો ઉપરથી જોતાં કાગળ કેટલું શીફ્ટ થયેલું દેખાશે?
આંખના ડોકટરે $40cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા બર્હિગોળ લેન્સ અને $25 cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા અંર્તગોળ લેન્સ સંપર્કમાં રાખીને પહેરવાનું કહે છે.તો તેના લેન્સનો પાવર કેટલો થાય?
ગુરૂદ્રષ્ટિ ખામી ધરાવતા વ્યક્તિનું નજીકનું બિંદુ $60\, cm$ છે. આ પુસ્તક વ્યક્તિ $25\, cm$ ના અંતરે વાંચી શકે તેથી આંખના લેન્સ માટે ક્યા પાવરનો લેન્સ ઉપયોગ કરવો જોઈએ?
એક વિદ્યાર્થી બર્હિગોળ લેન્સની સામે $‘u’$ જેટલા અંતરે એક પિન મુખ્ય અક્ષને લંબ મૂકીને જુદાં જુદાં વસ્તુઅંતરો માટે અનુરૂપ પ્રતિબિંબઅંતરો $‘v’$ માપે છે.આ વિદ્યાર્થી દ્રારા દોરવામાં આવેલ $v$ વિરુદ્ઘ $u$ નો આલેખ કયો હશે?