એક પ્રક્રિયાની સક્રિયકરણ શક્તિ જે $80.9 \,kJ \,mol^{-1}$ છે. તેમાં અણુઓનો એક અંશ (ભાગ) જે $700\, K$ પર, પ્રક્રિયા કરીને નીપજ બનવા માટે પૂરતા પ્રમાણમાં ઊર્જા ધરાવે છે તે $e ^{-x}$ છે. તો $x$નું મૂલ્ય ..... છે.
(નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) $[$ ઉપયોગ કરો : $\left. R =8.31 \,J \,K ^{-1} \,mol ^{-1}\right]$
A$17$
B$16$
C$14$
D$15$
JEE MAIN 2021, Easy
Download our app for free and get started
c Fraction of molecules to have enough energy to react \(= e ^{- E / RT }\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$A + B \rightarrow$ નિપજો પ્રક્રિયા માટે $A$ ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયા દર ચાર ગણી વધશે, પણ પરંતુ $B$ ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયા દર પર અસર કરતું નથી. તો દર સમીકરણ ......
પ્રક્રિયા $2X \rightarrow B$ એ શુન્ય ક્રમની પ્રક્રિયા છે. $X$ ની પ્રારંભિક સાંદ્રતા $0.2\,M$ છે, અર્ધઆયુષ્ય સમય $6\, h$ છે જે $X$ ની પ્રારંભિક સાંદ્રતા $0.5\, M$ હોય તો, અંતિમ સાંદ્રતા $0.2\,M$ થવા માટે ........ $hr$ લાગશે.
એક રાસાયણિક પ્રક્રિયાાનો વેગ $10^o$ સે.ના વધારા સાથે બમણો થાય છે. જો તાપમાનમાં $50^o$ સે.નો વધારો કરવામાં આવે તો પ્રક્રિયાના પ્રક્રિયાવેગમાં ........ ગણો વધારો થશે .
ચાર જુદી જુદી પ્રક્રિયાઓ માટે વેગ અચળાંક વિરુદ્ધ $\frac{1}{\mathrm{T}}$ ના નીચેના આલેખ ધ્યાનમાં લો. તો આ પ્રક્રિયાઓની સક્રિયકરણ ઊર્જાઓ માટે નીચેના પૈકી ક્યો ક્રમ સાચો છે ?