જ્યાં \({{\rm{[R]}}_{\rm{0}}}{\rm{ = }}\) શરૂઆતની સાંદ્રતા અને \({{\rm{[R]}}_{\rm{t}}}\) અંતિમ સાંદ્રતા
અહી, \(\,K\,\, = \,\,60\) સેકન્ડ \(^{-1} \) તથા \({[R]_t} = \frac{{{{[R]}_o}}}{{10}}\) આપેલ છે.
હવે , \(t = \frac{{2.303}}{{60}}\log \) \(\frac{{{[R]}_o}}{{{[R]}_{o/10}}}\) \( = \frac{{{\text{2}}{\text{.303}}}}{{{\text{60}}}}\log \,10\,\,\, = 3.8\, \times \,{10^{ - 2}}\) સેકન્ડ
$2 A + B \longrightarrow C + D$
પ્રયોગ | $[ A ] / molL ^{-1}$ | $[ B ] / molL ^{-1}$ | પ્રાથમિક $rate/molL$ $^{-1}$ $\min ^{-1}$ |
$I$ | $0.1$ | $0.1$ | $6.00 \times 10^{-3}$ |
$II$ | $0.1$ | $0.2$ | $2.40 \times 10^{-2}$ |
$III$ | $0.2$ | $0.1$ | $1.20 \times 10^{-2}$ |
$IV$ | $X$ | $0.2$ | $7.20 \times 10^{-2}$ |
$V$ | $0.3$ | $Y$ | $2.88 \times 10^{-1}$ |
આપેલા ટેબલ માં $X$ અને $Y$ અનુક્રમે શું હશે ?