Gujarat BoardEnglish MediumSTD 7GUJARATIવીર ભામાશા2 Marks
Question
એક સાચો દેશભક્ત કોને કહેવાય?
✓
Answer
જે પોતાના દેશના હિતમાં જ પોતાનું હિત જોતો હોય, દેશ ઉપર આફત આવી પડે ત્યારે દેશની રક્ષા માટે સર્વસ્વ ન્યોછાવર કરે અને પોતે પણ સ્વભોગે માતૃભૂમિની રક્ષા માટે ખડે પગે તૈયાર રહે તેને સાચો દેશભક્ત કહેવાય.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.