Gujarat BoardEnglish MediumSTD 7GUJARATIસોનાનો કિલ્લો2 Marks
Question
રાજસ્થાનની સ્ત્રીઓ કઈ રીતે જુદી તરી આવે છે?
✓
Answer
રાજસ્થાનની સ્ત્રીઓના શરીરનું કાઠું બીજી સ્ત્રીઓ કરતાં કંઈક જુદું જ છે. તેઓ સુંદર પણ એટલી જ છે. એમની આંખો અત્યંત આકર્ષક છે. તદુપરાંત તેઓ ગાતી કે નૃત્ય કરતી હોય ત્યારનો તેમનો ઠસ્સો જોવા જેવો હોય છે. આમ રાજસ્થાનની સ્ત્રીઓ બધા કરતાં સાવ જુદી જ તરી આવે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.