એક સગંત તરંગ $x=10 \sin 2 \pi\left( nt -\frac{x}{\lambda}\right) cm$ વડે રજૂ કરી શકાય છે. જો તરંગલંબાઈનું મૂલ્ય ............ હોય તો કણનો મહત્તમ વેગ એ તરંગ વેગ કરતાં ચાર ગણો મળેશે.
  • A$2 \pi$
  • B$5 \pi$
  • C$\pi$
  • D$\frac{5 \pi}{2}$
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
b
\(V _{ P } \max =4 V _{\text {wave }}\)

\(\omega A =4\left(\frac{\omega}{ k }\right) \Rightarrow A =\frac{4 \lambda}{2 \pi}\)

\(\lambda=\frac{2 \pi A }{4} \Rightarrow \frac{20 \pi}{4} \Rightarrow 5 \pi\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કયાં તરંગ દ્વારા ઊર્જાનું વહન થતું નથી.
    View Solution
  • 2
    $50 \;cm$ લંબાઇની દોરી સાથે સિસોટી બાંધીને $20\, rad/sec$ ની કોણીય ઝડપથી વર્તુળમાં ફેરવવામાં આવે છે. જો સિસોટીમાંથી આવતા ધ્વનિની આવૃત્તિ $ 385\;Hz$ હોય, તો પરિભ્રમણ સમતલમાં કેન્દ્રથી દૂર ઉભેલ વ્યકિતને સંભળાતી લઘુત્તમ આવૃત્તિ ($Hz$  માં) કેટલી હશે? (હવામાં ધ્વનિની ઝડપ $= 340 \;ms^{-1}$)
    View Solution
  • 3
    એક કાંચની નળીમાં એક ધ્વનિ-ચિપીયો અનુનાદ ઉત્પન્ન કરે છે. ચલિત પિસ્ટન દ્વારા આ નળીમાં હવાના સ્તંભની લંબાઇ ગોઠવી શકાય છે. $27^o C$ ઓરડાના તાપમાને બે ક્રમિક અનુનાદો $ 20\; cm $ અને $73\; cm$  સ્તંભ લંબાઇ પર ઉત્પન્ન થાય છે. આ ધ્વનિ-ચિપીયાની આવૃત્તિ $320\; Hz$ છે,તો વાયુમાં $ 27^o C $ પર ધ્વનિનો વેગ ($m/s$ માં) છે.
    View Solution
  • 4
    વાયુમાં કે જેમાં બે તરંગ લંબાઈઆ $4.08 \,m$ અને $4.16 \,m , 12 \,s$ માં $40$ સ્પંદ ઉત્પન્ન કરે છે. તેમાં ધ્વનિનો વેગ ............ $ms ^{-1}$ હશે.
    View Solution
  • 5
    તરંગનું સમીકરણ $ y = 8\sin 2\pi (0.1x - 2t)\,cm $ હોય,તો $2cm$ અંતરે રહેલા કણ વચ્ચે કળા તફાવત કેટલો .... $^o$ થાય?
    View Solution
  • 6
    બે છેડે જડિત કરેલ દોરીમાં બે લૂપ હોય,તો તરંગની તરંગલંબાઇ કેટલી થાય?
    View Solution
  • 7
    દોરી પરના તરંગ $y=0.002 \sin (300 t-15 x)$ અને રેખીય ઘનતા $\mu=\frac{0.1\, kg }{m}$ હોય તો દોરીમાં તણાવ શોધો. ($N$ માં)
    View Solution
  • 8
    $105 \,cm$ લંબાઈની બંધ ઓર્ગન પાઈપમાં ત્રીજો ઓવરટોન દર્શાવતો સ્થિત તરંગ ઉત્પન્ન કરવામાં આવ્યો છે. બંધ છેડેથી .............. $cm$ દૂર દબાણ નિસ્પંદ રચાય છે?
    View Solution
  • 9
    બે તરંગોને લીધે કોઈ એક બિંદુએે વિસ્થાયન $y_1=$ $4 \sin (500 \pi t)$ અને $y_2=2 \sin (506 \pi t)$ છે. તો તેના સંપાતથી શું પરિણામ મળશે.
    View Solution
  • 10
    $100\; Hz$ આવૃત્તિનો ધ્વનિ ઉત્પન્ન કરતો ધ્વનિ સ્ત્રોત $S$ તથા અવલોકનકાર $O$ એ એકબીજાથી અમુક અંતરે સ્થિર છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધ્વનિ ઉદ્‍ગમ $19.4\; ms^{-1}$ ઝડપથી ઉદ્‍ગમ અને અવલોકનકારના સ્થાનને જોડતી સીધી રેખા સાથે $ 60^o $ ના ખૂણે ગતિ કરે છે. અવલોકનકાર સ્થિર છે. અવલોકનકાર દ્વારા સંભળાતા ધ્વનિની આભાસી આવૃત્તિ ($Hz$ માં) કેટલી હશે? (હવામાં ધ્વનિનો વેગ $330\; ms^{-1}$ છે.)
    View Solution