એક સીધી રેખામાં ગતિ કરતાં લંબગત તરંગમાં બે શૃંગ વચ્ચેનું અંતર $5 \,m $ જ્યારે એક શૃંગ અને ગર્ત વચ્ચેનું અંતર $1.5 \,m$ છે. તો તરંગની શક્ય તરંગલંબાઈ ($m$ માં) કેટલી હશે?
  • A$1,2,3, \ldots \ldots$
  • B$\frac{1}{2}, \frac{1}{4}, \frac{1}{6}, \ldots$
  • C$1,3,5, \ldots$
  • D$\frac{1}{1}, \frac{1}{3}, \frac{1}{5}, \ldots$
JEE MAIN 2020, Difficult
Download our app for free and get startedPlay store
d
Given \(T\) to \(C\,\, 1.5 m\)

\(C\) to \(C\, 5 m\)

\(T\) to \(C =\left(2 n _{1}+1\right) \frac{\lambda}{2}\)

\(C\) to \(C = n _{2} \lambda\)

\(\frac{1.5}{5}=\frac{\left(2 n _{1}+1\right)}{2 n _{2}} \Rightarrow 3 n _{2}=10 n _{1}+5\)

\(n _{1}=1, n _{2}=5 \rightarrow \lambda=1\)

\(n _{1}=4, n _{2}=15 \rightarrow \lambda=1 / 3\)

\(n _{1}=7, n _{2}=25 \rightarrow \lambda=1 / 5\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    તરંગનું સમીકરણ $Y = {Y_0}\sin 2\pi \left( {ft - \frac{x}{\lambda }} \right)\,cm$ હોય,તો કણનો મહત્તમ વેગ તરંગના વેગ કરતાં ચાર ગણો થાય, તે માટે
    View Solution
  • 2
    $60$ $cm$ લંબાઇ ધરાવતો એક ગેનાઇટનો સળિયો તેનાં મધ્યબિંદુ આગળથી જડિત કરી તેમાં સંગત $(loggitudinal )$ દોલનો પ્રસ્થાપિત કરવામાં આવે છે.ગ્રેનાઇટની ઘનતા $2.7 \times 10^3 $ $kg/m^3$ અને તેનો યંગ મોડયુલસ $9.27 \times 10^{10}$ $Pa$ છે.આ સંગત તરંગોની મૂળભૂત આવૃત્તિ કેટલી ... $kHz$ હશે?
    View Solution
  • 3
    ઓપન પાઇપની બીજી આવૃતિ એ ${f_1}$ આ વૃતિ સાથે અનુનાદિત થાય છે,હવે તેના એક છેડાને બંધ કરી દેવામાં આવે છે. હવે સ્વરકાંટાની આવૃતિ ${f_1}$થી વધારીને પાઇપની ${f_2}$ આવૃતિ સાથે અનુનાદિત થાય છે,જો પાઇપની ${n^{th}}$મી હાર્મોનિક હોય તો ......
    View Solution
  • 4
    ધ્વનિ તરંગમાં સ્થાનાંતર તરંગ અને દબાણ તરંગ વચ્ચેનો કળા તફાવત કેટલો છે?
    View Solution
  • 5
    $1.5 m$ લંબાઇની બંધ પાઇપની ત્રીજી આવૃત્તિ કેટલી ... $Hz$ થાય? હવામાં ધ્વનિનો વેગ $330 m/s$ છે.
    View Solution
  • 6
    ધ્વનિ ઉદ્‍ગમ અવલોકનકાર તરફ કેટલી ઝડપથી ગતિ કરે કે જેથી અવલોકનકારને અડધી .... $(v)$ આવૃત્તિ સંભળાય?
    View Solution
  • 7
    હુકના નિયમનુ પાલન કરતાં તારની લંબાઈમાં થતો વધારો $x$ છે ખેચાયેલા તાર માં અવાજ ની ગતિ $v$ છે. તાર ની લંબાઈ $1.5x$ કરવામાં આવે તો અવાજ ની ગતિ કેટલી થાય?
    View Solution
  • 8
    $41$ સ્વરકાંટાને શ્રેણીમાં ગોઠવવામાં આવ્યા છે. દરેક સ્વરકાંટો તેના પહેલાના સ્વરકાંટા સાથે $5 $ સ્પંદ ઉત્પન્ન કરે છે.છેલ્લા સ્વરકાંટાની આવૃતિ પહેલા કરતાં બમણી છે. તો પહેલા અને છેલ્લા સ્વરકાંટાની આવૃતિ  કેટલી થાય?
    View Solution
  • 9
    $4W$ પાવર અને $800Hz$ આવૃત્તિ ધરાવતા ગોળીય ઉદ્‍ગમથી $200m$ અંતરે તરંગની તીવ્રતા કેટલી થાય?
    View Solution
  • 10
    જ્યારે તાપમાન વધે, ત્યારે સ્વરકાંટાની આવૃત્તિ
    View Solution