એક સમાન લંબાઈ અને વ્યાસ ધરાવતા કોપર અને સ્ટીલના તારને એક છેડેથી જોડેલા છે અને તેના પર બળ લગાવતા તેની લંબાઈમાં કુલ $1\, cm$ નો વધારો થાય છે તો બંને તાર માટે નીચે પૈકી શું સાચું છે ?
  • A
    પ્રતિબળ અને વિકૃતિ અલગ અલગ હોય
  • B
    પ્રતિબળ અને વિકૃતિ સમાન હોય
  • C
    સમાન વિકૃતિ અને અલગ પ્રતિબળ
  • D
    સમાન પ્રતિબળ પરંતુ વિકૃતિ અલગ
Easy
Download our app for free and get startedPlay store
d
(d) \({\rm{Stress}} = \frac{{{\rm{Force}}}}{{{\rm{area}}}}\).

In the present case, force applied and area of cross-section of wires are same, therefore stress has to be the same.

\({\rm{Strain}} = \frac{{{\rm{Stress}}}}{Y}\)

Since the Young’s modulus of steel wire is greater than the copper wire, therefore, strain in case of steel wire is less than that in case of copper wire.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વિધાન : ઘન પદાર્થ ઓછા દબનીય હોય જ્યારે વાયુ પદાર્થ વધુ દબનીય હોય છે.

    કારણ : ધન પદાર્થ પાસે ચોક્કસ આકાર અને કદ હોય પરંતુ વાયુ પાસે ચોક્કસ આકાર અથવા ચોક્કસ કદ હોતું નથી.

    View Solution
  • 2
    $Y$ યંગ મોડયુલસ ધરાવતા એક પાટિયાને એક લિસી સમક્ષિતિજ સપાટી પર $F$ બળથી ખેચવામાં આવે છે. પાટિયાના આડછેડનું ક્ષેત્રફળ $A$ છે. તો પાટિયા પર બળની દિશામાં લાગતી પ્રતાન વિકૃતિ કેટલી થાય ?
    View Solution
  • 3
    સમાન દ્રવ્યના બે તારની લંબાઇનો ગુણોત્તર $1 : 2$ અને વ્યાસનો ગુણોત્તર $2 : 1$ છે.તેના પર $F_A$ અને $F_B$ બળ લાગતાં લંબાઇમાં સમાન વધારો થાય છે,તો $\frac{F_A}{F_B} =$
    View Solution
  • 4
    સ્થિતિસ્થાપક મર્યાદાની અંદર પદાર્થ પર વિકૃતિ ઉત્પન્ન કરવામાં આવે તો તેની આંતરિક ઉર્જા.....
    View Solution
  • 5
    બે કોપરના તાર જેની લંબાઈ અને ત્રિજ્યાનો ગુણોત્તર અનુક્રમે $4:1$ અને $1:4$ છે તેને સમાન પ્રતિબળ વડે ખેચવામાં આવે તો તેમની પ્રતાન વિકૃતિનો ગુણોત્તર કેટલો થાય ?
    View Solution
  • 6
    તારને ખેચતા તેમાં એકમ કદ દીઠ સંગ્રહ થતી સ્થિતિસ્થાપક ઊર્જા કેટલી હોય $?$
    View Solution
  • 7
    નીચે બે વિધાનો આપેલા છે : એક ને કથન $(A)$ અને બીજાને કારણ $(R)$ થી દર્શાવેલ છે.

    કથન $(A)$ : સ્પ્રિગમાં ખેંચાણ, સ્પ્રિંગના દ્રવ્યના આકાર સ્થિતિસ્થાપકતતા અંક થકી મેળવવામાં આવે છે.

    કારણ $(R)$ : કોપરના ગુંચળાકાર સ્પ્રિંગ પાસે સમાન પરિમાણ ધરાવતી સ્ટીલની બનેલી સ્પ્રિંગ કરતા વધારે તણાવ મળબૂતી $(tensile\,strength)$ હોય છે.

    ઉપરોક્ત વિદ્યાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 8
    એક તાર પર $W$ વજન લટકાવતાં તે $1 \;mm$ લાંબો થાય છે. જો તારને એક ગરગડી પરથી પસાર કરી તેનાં બંને છેડે વજનો લટકાવવામાં આવે, તો તારની લંબાઈનો કેટલો વધારો ($mm$ માં) થશે?
    View Solution
  • 9
    $PQRS$ આડછેદ પર સ્પર્શીય પ્રતિબળ કેટલું થાય?
    View Solution
  • 10
    બ્રેકિંગ પ્રતિબળ $3.18 \times {10^{10}}\,N/{m^2}$ હોય તો તેની લઘુતમ ત્રિજયા કેટલી હોવી જોઈએ કે જેથી તાર તુટે નહિ?
    View Solution