Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રકાશનું કિરણ જ્યારે $i$ માધ્યમમાંથી $j$ માધ્યમમાં ગતિ કરે ત્યારે તેનો વક્રીભવનાંક $_i{\mu _j}$ મુજબ આપવામાં આવે તો $_2{\mu _1} \times {\,_3}{\mu _2} \times {\,_4}{\mu _3}$ કોને સમાન થાય?
$20$ $cm$ ના મૂલ્યની કેન્દ્રલંબાઇ ધરાવતા એક અભિસારી કાચથી $15$ $cm$ દૂર જેની કેન્દ્રલંબાઇનું મૂલ્ય $25$ $cm$ છે.તેવો એક અપસારી કાચ મૂકેલ છે,એક સમાંતર પ્રકાશપૂંજ આ અપસારી કાચ પર પડે છે.આમ રચાતું અંતિમ પ્રતિબિંબ થશે.
$1.5$ વક્રીભવનાંકના પાતળા સમબહિર્ગોળ કાચના લેન્સનો પાવર $5D$ છે. જ્યારે લેન્સને $\mu$ વક્રીભવનાંકના પ્રવાહીમાં ડુબાડવામાં આવે, ત્યારે તે $100\, cm$ કેન્દ્રલંબાઈ ના બહિર્ગોળ લેન્સ તરીકે વર્તે છે. પ્રવાહીના $\mu$ નુ મૂલ્ય કેટલું છે ?
જ્યારે શ્વેત પ્રકાશનું કિરણ જૂથ બહિર્ગોળ લેન્સના મુખ્ય અક્ષને સમાંતર પસાર થવા દેવામાં આવે છે, ભિન્ન રંગોના પ્રકાશ વક્રીભવન બાદ મુખ્ય અક્ષ પર ભિન્ન બિંદુઓ પર કેન્દ્રિત થાય છે. આને $........$ કહે છે.