જ્યાં $n= $ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા $\therefore \,\,\sqrt {15} = \sqrt {n(n + 2)} \,\,\,\,\therefore \,\,15 = n(n + 2)$
જ્યારે $n=3 $ હોય ત્યારે જ આ શક્ય બને
(પરમાણ્વીય ક્રમાંક : $Ti = 22,\,Cr = 24,$ $ Mn = 25,\,Ni = 28$)
$ Y + KCl \rightarrow K_2Cr_2O_7 + NaCl$
પ્રક્રિયામાં $X$ અને $Y $ દર્શાવો.
$A$. $Al^{3+}$ $B$. $Cu^{2+}$ $C$. $Ba^{2+}$ $D$. $Co^{2+}$ $E$. $Mg^{2+}$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.