Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$X- $ અક્ષની દિશામાં ગતિ કરવા માટે મુકત એવા $1\; kg $ દળના પદાર્થ માટે સ્થિતિ-ઊર્જા નીચેના સૂત્રથી મળે છે: $U\left( x \right) = \left( {\frac{{{x^4}}}{4} - \frac{{{x^2}}}{2}} \right)$ $J $ તેની યાંત્રિક ઊર્જા $2\;J $ છે,તો તેની મહત્તમ ઝડપ $m/s$ માં કેટલી થાય?
આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર એક કણને ઘર્ષણરહિત પથ $A B C$ ઉપર બિંદુ $A$ આગળ મૂકવામાં આવે છે. તેને જમણી બાજુ હળવેક થી ધક્કો મારવામાં આવે છે તે બિંદુ આગળ પહોંચે ત્યારે કણની ઝડપ__________છે. ( $\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2$ લો).
$0.5\, kg$ દળ અને $12\, m / sec$ જેટલી પ્રારંભિક ઝડપ સાથે ગતિ કરતું ચોસલું તેની ઝડ૫ અડધી થાય તે પહેલાં એક સ્પ્રિંગ ને $30\, cm$ જેટલી દબાવે છે. સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક........$N / m$ હશે.
જ્યારે પૃથ્વીની સપાટીથી અમુક ઉંચાઈ $P$ પરથી $0.4\,kg$ દળનું પતન કરવામાં આવે છે. ત્યારે તેને જમીન પર પહોંચવા માટે $8\,s$ લાગે છે. તો તેના પતનની અંતિમ સેકંડ દરમિયાન ગુમાવેલી સ્થિતિ ઊર્જા $...........J.$ $\left( g =10\,m / s ^2\right.$ લો)
$m = 10\,kg$ દળનો એક બ્લોક સમક્ષિતિજ ટેબલ પર સ્થિર પડેલો છે. બ્લોક અને ટેબલ વચ્ચે નો ઘર્ષણાંક $0.05$ છે.જ્યારે $50\,g$ દળ ધરાવતી એક બુલેટ $v$ વેગથી બ્લોકમાં ઘૂસે છે, તેથી બ્લોક ટેબલ પર $2\,m$ અંતર કાપીને સ્થિર થાય છે.જો મુક્ત પતન કરતા પદાર્થને $\frac {v}{10}$ વેગ જાળવવો હોય તો ઉર્જાના વ્યયને અવગણતા અને $g=10\,ms^{-2}$ લેતા $H$ ની કિંમત ................... $\mathrm{km}$ થશે?
સમક્ષિતિજ ઘર્ષણરહિત સપાટી પર $40\, {ms}^{-1}$ ના વેગથી ગતિ કરતો બ્લોક બે સમાન ભાગમાં વિભાજિત થાય છે. જો તેનો એક ભાગ $60\, {ms}^{-1}$ ના વેગથી સમાન દિશામાં ગતિ કરતો હોય તો ગતિઉર્જામાં થતો આંશિક ફેરફાર $x: 4$ હોય તો $x=..... .$