\({\text{A}}\) તાર માટે \({R_A}\,\, = \,\,\frac{{{\rho _A}{l}}}{A}\,\, = \,\,\frac{{3{\rho _A}}}{A}\,;\,\)
\(\,B\) તાર માટે \(\,{R_B}\,\, = \,\,\frac{{{\rho _B}{l}}}{A}\,\, = \,\,\frac{{5{\rho _B}}}{A}\,;\)
\(\therefore \,\,\frac{{{R_A}}}{{{R_B}}}\,\, = \,\,\frac{{\frac{{3\rho A}}{A}}}{{\frac{{5{\rho _B}}}{A}}}\,\, = \,\,\frac{3}{5}\) \([\because \,\,{\rho _A}\,\, = \,\,{\rho _B}]\)
\(\therefore \,\,\frac{{{R_A}}}{{{R_B}}}\,\, < \,\,1\,\) \(\therefore \,\,{R_A}\,\, < \,\,{R_B}\)
$(i)$ પોટેન્શિયોમીટરમાં કોષમાં કોઈ પ્રવાહ વહેતો નથી.
$(ii)$ પોટેન્શિયોમીટરની લંબાઈના કારણે વધારે સચોટ મૂલ્ય મળે.
$(iii)$ પોટેન્શિયોમીટર દ્વારા ઝડપથી માપન થઈ શકે.
$(iv)$ પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરતી વખતે ગેલ્વેનોમીટરની સંવેદિતાથી કોઈ ફરક પડતો નથી
ઉપર પૈકી કયા કારણો સાચા છે?