કિર્ચોફનો પ્રથમ નિયમ ( $\sum i=0)$ અને બીજો નિયમ ($\left.\sum iR =\sum E \right)$ (જ્યાં સંજ્ઞા સર્વ સામાન્ય છે) એે અનુક્રમે કોના પર આધારિત છે.
  • A
    વિદ્યુતભાર સંરક્ષણ અને ઊર્જા સંરક્ષણ
  • B
    વિદ્યુતભાર સંરક્ષણ અને વેગમાન સંરક્ષણ
  • C
    ઊર્જા સંરક્ષણ અને વિદ્યુતભાર સંરક્ષણ
  • D
    વેગમાન સંરક્ષણ અને વિદ્યુતભારના સંરક્ષણ
AIPMT 2006,AIEEE 2006, Easy
Download our app for free and get startedPlay store
a
Kirchhoff's first law ofelectrical circuit is based on conservation of charge and Kirchhoff's second law of electrical circuit is based on conservation of energy.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક વ્હીસ્ટન બ્રિજની ચાર ભુજાઓ $P,Q,R$  અને $S$ ના અવરોધો અનુક્રમે $10\,Ω,\,30\,Ω,\,30\,Ω $ અને $90\,Ω$  છે.કોષનો $emf $ અને આંતરિક અવરોધ અનુક્રમે $7\,V$ અને $5\,Ω $ છે.જો ગેલ્વેનોમિટરનો અવરોધ $50\,Ω $ હોય,તો કોષમાંથી નીકળતો પ્રવાહ ................ $A$ હશે.
    View Solution
  • 2
    $A$ અને $B$ વચ્ચે વિદ્યુતસ્થિતિમાન શોધો.(in $V$)
    View Solution
  • 3
    જુદા જુદા $e.m.f.$ અને આંતરિક અવરોધ ધરાવતી બે બેટરીઓને એકબીજા સાથે શ્રોણીમાં અને બાહ્ય અવરોધ સાથે ધ્રુવને જોડવામાં આવે છે તો વિદ્યુતપ્રવાહ $1.0\,A$ થઈ જાય છે. બંને બેટરીઓના $e.m.f.$ નો ગુણોતર કેટલો છે.
    View Solution
  • 4
    આપેલ પરિપથમાં દર્શાવ્યા મુજબ પ્રવાહો ${I_1} =  - \,0.3\,A,\,{I_4} = 0.8\,A$ અને ${I_5} = 0.4\,A,$ વહે છે. પ્રવાહો $I_2,I_3$ અને $I_6$ અનુક્રમે ________ થશે
    View Solution
  • 5
    $1\, cm^2 $ આડછેદ અને $ 24\, mA $ પ્રવાહધારિત તારમાં ઇલેકટ્રોન સંખ્યા ઘનતા  $3 ×10^{23} \,m^{-3}$ હોય,તો ડ્રિફટ વેગ કેટલો થાય?
    View Solution
  • 6
    આકૃત્તિમાં એક પોટેન્શિયલ વિભાજક (ડીવાઈડર) પરિપથ દર્શાવેલ છે. આઉટપુટ વોલ્ટેજ$V_0$_______થશે.
    View Solution
  • 7
    આપેલ પરિપથમાં એમિટર અને વોલ્ટમીટરનું અવલોકન કેટલું હશે?
    View Solution
  • 8
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પરિપથમાં $15\,mA$ નો પ્રવાહ વહે છે. $A$ અને $B$ બિંદુઓ વચ્ચે સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય .$...\,V$ હશે.
    View Solution
  • 9
    આપેલ પરિપથમાં બેટરી $E_1$ નો $e.m.f.$ $=12\; V$ અને શૂન્ય આંતરિક અવરોધ જ્યારે બેટરી $E$ નો $e.m.f.$ $=2\; V$ છે. જો ગેલ્વેનોમીટરનું અવલોકન શૂન્ય હોય,તો અવરોધ $X $ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 10
    આપેલ પરિપથ માટે વોલ્ટમીટરનું અવલોકન કેટલા ............ $volt$ હશે?
    View Solution