એક સ્થિર રહેલાં પદાર્થ બે અસમાન દળોના ટુકડાઓમાં વિસ્ફોટિત થાય છે. તો તેના ટુકડાઓ કેવી રીતે ગતિ કરશે?
  • A
    અવ્યવસ્થિત રીતે
  • B
    એક જ દિશામાં
  • C
    સમાન ઝડપ સાથે વિરુદ્ધ દિશાઓમાં
  • D
    અસમાન ઝડ૫ સાથે વિરુદ્ધ દિશાઓમાં
Easy
Download our app for free and get startedPlay store
d
(d)

\(\because\) momentum is conserved

\(P _{ i } \overrightarrow{=0}\)

\(P _{ f }= m _{ f ( A )} V _{( A )}+ m _{ f ( B )} V _{( B )}=0\)

\(m _{ f ( A )} V _{( A )}^{\overrightarrow{ A }}=- m _{ f ( B )} V \underset{( B )}{\overrightarrow{ }}\)

both move in opposite directions

\(\because m _{ f ( B )} \equiv m _{ f ( A )}\)

\(V _{\vec{A}} \equiv V _{\vec{B}}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $ m_1 = 4m_2$ છે . $m_2$ ને સ્થિર થવા માટે ........ $cm$ વધારાનું અંતર કાંપવું પડે.
    View Solution
  • 2
    $3 m$ દળનો સ્થિર બોમ્બ ફૂટતા ત્રણ સમાન ટુકડા થાય છે.બે ટુકડાના વેગ $ v\hat j $ અને $ v\hat i $ .હોય,તો ત્રીજા ટુકડાનો વેગ કેટલો થાય?
    View Solution
  • 3
    આકૃતિમાં દર્વાવેલ બધી જ સપાટીઓ ધર્ષણરહિત અને ગરગડી અને દોરી હલકા છે તેમ ધારો. $2 \mathrm{~kg}$ દળ ધરાવતા ચોસલામાં પ્રવેગ________હશે.
    View Solution
  • 4
    આપેલી આકૃતિમાં $T_1$ અને $T_2$ મુલ્ય શું છે?
    View Solution
  • 5
    $80 \,kg$ નો માણસ ઘર્ષણરહિત સપાટી પર પડેલ $320 \,kg$ ની ટ્રોલી પર $1\, m/sec$ ના વેગથી ગતિ કરતાં $4 \,sec$ પછી તેનું સ્થાનાંતર જમીનની સાપેક્ષે ........ $m$ હશે.
    View Solution
  • 6
    લિફ્ટ માં રાખેલા સ્પ્રિંગકાંટા સાથે દળ લટકાવવામાં આવે છે. લિફ્ટ ઉપર ચડે છે. તો સ્પ્રિંગકાંટો તેના અવલોકન માં શું દર્શાવશે?
    View Solution
  • 7
    $0.3 kg$ ના પદાર્થ પર લાગતું બળ $F = - kx$ ,$k = 15\,N/m.$ છે.તો ઉદ્‍ગમબિંદુથી $20\, cm$ અંતરે પદાર્થને મૂકવામાં આવે,ત્યારે તેનો પ્રવેગ .......... $m/s^2$ હશે.
    View Solution
  • 8
    એક બેટ્સમેન $0.4 \,kg$ દળ ધરાવતા બોલને પાછો બોલરની જ દિશામાં તેની પ્રારંભિક ઝ5પ $15 \,ms ^{-1}$ ને બદલ્યા વગર ફટકારે છે. બોલને આપવામાં આવતો આવેગ (બોલને રેખીય ગતિ છે તેમ ધારતાં) ......... $Ns$ હશે.
    View Solution
  • 9
    $6000\, kg$ ની લિફ્‍ટને ઉપર તરફ $5 m/sec^2$ ના પ્રવેગથી ગતિ કરાવતા,લિફ્‍ટના કેબલમાં ........... $N$ તણાવ ઉત્પન્ન થશે.
    View Solution
  • 10
    એક રોકેટમાં, $2 \,kg/s$ ની દરે ઈધણ (ફયૂલ) બળે છે. આ ઈંધણ રોકેટથી $80 \,km / s$ ના વેગ સાથે બહાર મુક્ત થાય છે. તો રોકેટ પર લગાડેલું બળ ............. $N$ છે.
    View Solution